________________
महावीर
[ ૬ ]
98 Worship, unsullied and pure, of the Supreme Spirit deserves to be done in order to purify and improve one's character by the removal of mental evils.
(૯૮ ) પરમાત્માની શુદ્ધ રૂપે ઉપાસના કરવી એ તા યુક્ત જ છે, અને તે મનના દાષા દૂર કરી ઉત્તમ ચારિત્ર ઘડવા માટે. ( ભગવદ્રુપાસનાને એ જ તાત્ત્વિક ઉદ્દેશ છે. )
रागादयो हि दुःखौषभवभ्रमणकारणम् । उपास्तिर्वीतरागस्य तन्नाश्न उपयोगिनी ॥ ९९ ॥
99 Attachment, hatred and other shortcomings are the primary cause of the distressful wandering in the transmigratory cycle so in the course of destroying them ( passions), worship of the dispassionate Supreme Soul is useful.
(૯) દુઃખરૂપ ભવભ્રમણનું કારણુ રાગ-દ્વેષ વગેરે દોષા છે અને એ દાષાની ઉપશમનક્રિયામાં વીતરાગદેવની ઉપાસના ઉપયાગી છે.
प्रपद्य भगवन्तं वा सन्तं वा सचरित्रतः । आत्मप्रमादः साध्योऽस्ति सर्वक्लेशनिरासतः ॥ १०० ॥
100 By resorting (toy either) the Supreme Spirit or saints, one ought to gain one's soul's
૪
to the
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com