________________
s,
[૧૪]
महामानव by the removal of Hinsā (injury), falsehood, dception, immorality, injustice, wrathfulness, arrogance, hypocrisy, greed etc., abounding in sins. Non-injury, truthfulness, non-stealing, chastity and noncovetousness—these constitute Dharma universally agreeable, applicable to all and approved of by all the Saints. A person, of whatever country, race, caste and creed he may be, is sure to be the recipient of welfare, if he is devotedly advancing on the path of above-mentioned Dharma. He whose energy is full of virtuous actions and graced by good character, crosses all miseries or troubles, while the reverse goes on being encircled by adversities.
(૧૩૧-૧૩૪) ભગવાન મહાવીરના પ્રવચનનો સાર (ડામાં થોડા શબ્દોમાં કહીએ તે) એ છે કે
માણસે એવી રીતે વર્તવું જોઈએ કે હિંસા, દ્વેષ, ક્રોધ, લેભ આદિ દોષ નબળા પડતા જાય અને એના પરિણામે ચિત્તનું શુદ્ધીકરણ થતું જાય.
અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને નિર્લોભતા એ વિશ્વમાન્ય સાર્વભૌમ (સર્વજનહિતાવહ) ધર્મ છે.
કઈ પણ દેશ, કેઈ પણ જાતિ, કુલ અને કેઈ પણ સમ્પ્રદાયને માણસ આ કલ્યાણરૂપ માર્ગને ઉપાસક બની શકે છે અને એ માગે વિહરી એ અવશ્ય કલ્યાણભાજન થવાને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com