Book Title: Maha Manav Mahavir
Author(s): Nyayavijay
Publisher: Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 11
________________ [ ક ] महामानव 11. He, according to the Kalpasutra, was married to a princess ( named Yashodā ) and from this union a daughter named Priyadarshanā was born. (૧૧) કલ્પસૂત્રના કથન મુજબ એમને રાજકુમારી (“યદા ”) સાથે વિવાહ થયું હતું, અને એમને સન્તતિમાં એક “પ્રિયદર્શના ” પુત્રી હતી. [ વર્ધમાનના વિવાહને ઉલ્લેખ (પ્રથમ ભદ્રબાહુકૃત) કલ્પસૂત્રમાં મળે છે. એની અગાઉના કોઈ આગમમાં મળતું નથી. ભગવતીસૂત્રમાં જમાલિની કથા વિસ્તારથી આપી છે, પણ ત્યાં જણાવેલી જમાલિની આઠ પત્નીઓમાં કોઈ વર્ધમાનની પુત્રી જશુવી નથી, તેમ જ જમાલિની માતાને વર્ધમાનની ભગિની જણાવી નથી. ઠાણુંગસૂત્રમાં પાંચમા ઠાણના અને પાંચ તીર્થ કરે વાસુપૂજ્ય, મહિલ, નેમિ, પાર્થ અને મહાવીર એમણે કુમારવાસમાં રહી દીક્ષા લીધી, અને સમવાય અંગ-૧૯ માં ૧૯ તીર્થકરોએ અગારવાસમાં રહી દીક્ષા લીધી એમ જણાવ્યું છે અને તે પૂર્વોક્ત પાંચ સિવાયના ગણીશ. આ બન્ને ઉલેખેને સાથે રાખી જોઈએ તે પૂર્વોક્ત પાંચ બાલબ્રહ્મચારી હતા અને શેષ ઓગણીશ વિવાહિત હતા એવો અર્થ ઝળકે છે. આચાર્ય હેમચન્દ્ર ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતના વાસુપૂજ્યચરિતમાં ઠાણુંગને ઉપર્યુક્ત ઠાણમાં ઉલ્લિખિત પાંચ જિનામાંથી શ્રી મહાવીર સિવાયને ચારને અવિવાહિત જણાવે છે – मल्लिनेमिः पार्श्व इति भाविनोऽपि त्रयो जिनाः । अकृतोद्वाह-साम्राज्याः प्रव्रजिष्यन्ति मुक्तये ॥ १०३ ॥ श्रीवीरश्वरमश्चाहन्नीषोम्येन कर्मणा । कृतोद्वाहोऽकृतराज्यः प्रव्रजिष्यति सेत्स्यति ॥ १०४ ॥ અર્થ – અવિવાહિત રહેનાર વાસુપૂજ્ય પિતાના પિતાજીને પોતે નહિ પરણવા માટેનો પોતાનો નિશ્ચય જણાવતાં અને તેમને સમજાવતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86