________________
महावीर
[૪૧] તરણ થતું નથી. મુક્તની એ મુક્તિ કહેવાય જ નહિ–જે એ ફરી બંધાય. [ બીજ સંપૂર્ણ બળી જતાં અંકુરે પેદા થતું નથી, તેમ કર્મ–બીજ સર્વથા બળી જતાં ભવરૂપ અંકુરે પેદા થાય નહિ.]
सम्यग्दर्शनसम्पनसम्यक्चारित्रयोगतः। परमात्मा भवत्यात्मा निरस्ताखिल कर्मकः ॥९१ ।। स एव सर्वथा प्रादुर्भावितस्वत्व ईश्वरः । स्वतन्त्रव्यक्तिरूपेण नास्त्येकः कश्चिदीश्वरः ॥ ९२ ।।
91-92 Whatever soul when progressing in right conduct ( Chāritra ) depending on right understanding or rational faith, reaches the highest state of passionlessness and manifests its natural perfect divinity, then becomes Ishvara ( God or the Supreme Being ). Ishvara does not exist as a single particular individual. [ Every embodied soul, though enshrouded in Kārmic veils, is intrinsically-in its real nature-God, and all the veils being thrown off it shines in the supremacy of Godhead, that is to say, it turns into God.
(૯૧–૯૨) સમ્યગદર્શનથી ઉદ્દભવેલ અને ખીલેલ સમ્યકચારિત્રના બળે અધ્યાત્મયોગ પર આરૂઢ થઈ, એના પરમ ઉત્કર્ષ પર પહોંચી છે કે આમાં સર્વ કર્માવરણથી વિમુક્ત થાય છે તે પરમાત્મા બને છે. અને એ જ-જેણે પિતાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com