________________
[૪]
महामानव
છે–ઈશ્વર છે. ઈશ્વર કોઈ એક
સ્વત્વ પૂર્ણરૂપે પ્રકટ કર્યું સ્વતંત્ર વ્યક્તિ નથી.
ऊचेऽस्मतन्त्रमस्माकं माग्यं, नो ईश्वराश्रितम् । सजामो हि नि माग्यं वयं स्वक्रियया स्वयम् ॥१३॥
93 He said : Our fate or fortune is dependent upon us, not upon God. We ourselves mould our fate or fortune by our own actions.
(૯૩) મહાવીર બોલ્યાઃ
આપણું ભાગ્ય આપણા હાથમાં છે, ઇશ્વરના હાથમાં નથી. આપણું ભાગ્ય આપણે પોતે આપણું આચરણથી નિર્માણ કરીએ છીએ.
तदौर्गुण्येन नैराश्यं मानुभूत स्वचेतसि । यतस्तत्परिवर्तोऽपि शक्यः कतु निजोद्यमात् ॥ ९४ ॥
94 Do not be dejected if your luck is unfavourable. Because it is possible to alter that luck by your proper döligence.
- (૯૪) ભાગ્ય પાંસરું ન હોય તે નિરાશ થવાની કે ઉદ્દવિગ્ન બનવાની જરૂર નથી. કેમકે ઉદ્યમ દ્વારા ભાગ્યને પણ પલટાવી શકાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com