________________
महावीर
[४३] (૮૬) સમગ્ર દુઃખેમાંથી છૂટવાને ઉપાય ધર્મની સાધના છે. ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. એ છે અહિંસા, સંયમ અને તપ.
अयं धर्मः समुत्कर्ष समायाति यथा यथा । तथा तथाऽऽत्मा नैर्मल्यमवाप्नोत्यधिकाधिकम् ।८७॥ अन्ततो वीतरागत्वे जीवन्मुक्तस्थितिर्भवेत् । पूर्णायुश्च परां मुक्ति याति निःश्रेयसं पदम् ॥ ८८ ॥
॥ युग्मम् ॥ 87-88 The more this Dharma is elevated the more the soul is purified.
And the soul being thus more and more purified ultimately becomes dispassionate and emancipated simultaneously.
As long as the emancipated man remains in the embodied condition, he is designated the embodied emancipated one (जीवन्मुक्त). And on the completion of his worldly life he attains the formless state of emancipation.
(८७-८८) या धर्म भरेभलपनमा विस पामता જાય છે, તેમ તેમ આત્મા વધુ ને વધુ નિર્મલ થતું જાય છે.
અને અન્ત વીતરાગ દશા પ્રાપ્ત થતાં એ જીવન્મુક્ત બને છે, અને આયુષ્ય પૂર્ણ થતાં પરામુક્તિનિઃશ્રેયસ પદને પ્રાપ્ત કરે છે.
दोषावरणयोगेन जीवस्यायं भवनमः ।
प्रकाशते च तमाशे तदीया परमात्मता ॥८९॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com