________________
महावीर
[૨] (૮૨) પાપાચરણને ઈરાદો ન હોય, છતાં કુશલ કર્મમાં (પુણ્યકર્મ, સત્કર્મમાં) જે સાવધાની ન હોય તે એ પ્રમાદ દેષ જ છે. માટે કુશલ દષ્ટિ રાખી કુશલ કર્મમાં યતનાશીલ રહેવું જોઈએ.
रागो द्वेषश्व मोहश्चात्युत्कटा आत्मनो मलाः । तदुच्छेदाय मोक्षाय यतितव्यं सुखैषिणा ।। ८३ ॥
83 Attachment ( Rāga ), hatred [ Dvesha ] and infatuation (Moha) are the three intense impurities of the soul. In destroying them really lies Moksha ( Emancipation or Liberation ), for which one desirous of perfect happiness or the stage of highest welfare, should attentively strive.
(૮૩) રાગ-દ્વેષ–મેહ એ આત્માના અત્યન્ત ઉત્કટ મલ છે. એ મને ઉછેદ એ મોક્ષ છે. એ જ અવસ્થા સુખરૂપ છે. સુખના અર્થીએ એ મેળવવા પ્રયત્નશીલ થવું ઘટે.
क्रियामात्रं न दोषाय क्रियाशीलं हि जीवितम् । पापायाऽबान-दुबुद्धि-प्रमादाऽसंयमाः खलु ।। ८४ ॥
84 Mere action is not involved in sin, because life is naturally apt to act. Action when stained by ignorance, evilmindedness, negligence and non-restraint, becomes sinful. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com