________________
[]
महामानव ( ૮૦) આત્મા એના પિતાના વાસ્તવિક સ્વરૂપમાં પૂર્ણસચ્ચિદાનન્દચેતનારૂપ છે, પણ મેહના યોગે અનાચરણવાળો બને છે અને એના પરિણામે એ ભવચક્રમાં ભ્રમણ કરતે રહે છે.
अदुष्टेऽपि मनोभावे कर्माऽज्ञानमलीमसम् । ऐहिकामष्मिकानर्थकारिणे पाप्मने भवेत् ॥ ८१ ॥
81 In spite of the good attitude of mind, action, if stained by evils brought about by ignorance, incurs sin distressful in this life and in the next.
(૮૧) મનને ઈરાદે બુરે ન હોય અથવા સારો હોય તેાયે ક્રિયા-પ્રવૃત્તિ જે અજ્ઞાન(ગેરસમજ કે બ્રાન્તિ)થી કલુષિત હોય તે તેથી પાપ બંધાય છે, જે આ ભવ અને ભવાન્તરમાં દુઃખરૂપે પરિણમે છે.
पापवृत्तेरमावेऽपि कुशलानवधानता । दोष एव, ततो भाव्यं कुशलोयुक्तचेतसा ॥ ८२ ॥
82 In spite of the absence of evil attitude, a person, if not careful of the auspiciousness of his action, incurs sin i. e. he foolishly or neg. lectfully incurs sin. So he must be careful of the auspiciousness of his action. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com