________________
[૩૮]
महामानव असौ प्राज्ञापयद् द्वैत चेतनाचेतनात्मकम् । अनादिकर्मसम्बद्धा आत्मानश्चेतनात्मकाः ॥ ७८ ॥
78 He propounded Dualism—the doctrine of dual existence i. e. the theory that there are two elements namely animate ( Jiva ) and inanimate ( Ajiva). The animate i. e. souls which are characterized by consciousness (વેતના), are bound with Karmas ( Kārmic forces ) from time beginningless.
[ According to His Anekānta (many-sided ) view, non-dualism also is equally tenable from the point of view that the auspicious virtue of universal friendship may be awakened or developed among the people and they may be devotedly diligent in the direction of elevation of the soul as well. ]
(૭૮) મહાવીરે તત્ત્વનિરૂપણમાં કહ્યું :
ચેતન અને અચેતન ( જીવ અને અજીવ) એમ બે ત છે–ત છે. ચેતનરૂપ આત્માઓ (સંસારી આત્માઓ ) કર્મબન્ધોની અનાદિ પરંપરાથી આકાન્ત છે.
[ મહાવીરની અનેકાન્તવિચારસરણીમાં અદ્વૈતને પણ સ્થાન છે. અદ્વૈતના સિદ્ધાન્ત પાછળ વસ્તુતઃ બે ઉદેશે રહેલા છેઃ
(૧) માણસ વિશ્વપ્રેમ અથવા સર્વત્ર આત્મૌપજ્યદષ્ટિ જગાડે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com