________________
[ ૩૬ ]
महामानव
પેાતાની આવશ્યકતાઓ ઓછી કરવી જોઈએ, તેમ જ એવી રીતે વર્તવું જોઇએ કે કેાઈને પેાતાના તરફથી અન્યાય થવા ન પામે. આ અપ્રમત્ત યેાગ શાશ્વત–ઉત્તમ સુખ સમનાર છે.
सावधानं चरेत् तिष्ठेदासीत च शयीत च ।
9
તથા મુન્નીત, માખેત સત્તા પાવું ન પઘ્ધતે॥ ૭૪ ||
74 Move about, stay, sit, lie down, eat and speak with discriminating wakefulness. Then no sin would be incurred.
( ૭૪ ) યેાગ્ય સાવધાની રાખી ચાલ, રહ, એસ, સૂ, ખા, ખેલ; તેા પાપ નહિ બંધાય.
समानचिन्मयाः सर्व आत्मानो विश्वमण्डपे | अतः समानशीलेषु सख्यजागरणं श्रमम् ॥ ७५ ॥
75 All the souls in the universe are having the same or similar Chetanā–ચેતના (consciousness). So all of them are, intrinsically, of the same nature. Hence friendship among them, at least, among all human beings, deserves to be aroused.
( ૭૫ ) વિશ્વમ’ડપમાં બધા આત્માએ સમાન ચેતનારૂપ છે, આમ એ બધા સમાનશીલ છે, માટે એ બધાએમાં પરસ્પર સખ્ય જાગરિત થવુ. ચૈાગ્ય છે. [ મૂઢચેતન તિર્યંચ્
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com