Book Title: Maha Manav Mahavir
Author(s): Nyayavijay
Publisher: Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 29
________________ [૨૪] महामानव निषेधमानं नाहिंमा विधिरूपाऽपि विद्यताम् । સમતા પર્વમg, મૈથી, વસતા હિંસા છે ૪૭ 47 Ahinsā is not only negative, but it is also positive. It is defined as equalınindedness to all embodied bein ys, all-pervading friendship and universal love being sure to induce one to benefit others. [Only negative Ahinsa is incomplete Ahinsa. The entity of Ahinsa is completely achieved in the combination of both kinds of Ahinsa negative & positive. ] (૪૭) અહિંસા એ માત્ર નિષેધરૂપ કે નિવૃત્તિરૂપ નથી, અર્થાત્ હિંસા ન કરવી એટલી જ માત્ર મર્યાદાવાળી નથી, પણ વિધિરૂપ-વિધાયકરૂપ યા પ્રવૃત્તિરૂપ પણ છે, અર્થાત્ પરહિતપ્રવૃત્તિરૂપ પણ છે એ સમજવું જોઈએ. સર્વ પ્રાણીઓ તરફ સમભાવ, મિત્રી અને વાત્સલ્ય (પરહિત પ્રવૃત્તિ) એ અહિંસા છે. [કેવલ નકારાત્મક અહિંસા અધૂરી અહિંસા છે. નિવૃત્તિરૂ૫ તથા પ્રવૃત્તિરૂપ બન્ને પ્રકારની અહિંસાના સંયોજનમાં જ અહિંસાનું તત્ત્વ પૂર્ણરૂપે સધાઈ શકે છે.] यथा दुमस्य पुष्पेषु पिबति भ्रमरो रसम् । न त्वसौ क्लमयेत् पुष्पमात्मानं च प्रतोषयेत् ॥ १८ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86