Book Title: Maha Manav Mahavir
Author(s): Nyayavijay
Publisher: Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 27
________________ [૨૨] महामानव હિંસામાં નથી આવતું, પણ) દુબુદ્ધિથી બીજાને દુઃખ આપવું એ પણ હિંસા છે. શાતિથી જીવે! અને શાંતિથી બીજાઓને જીવવા દો! [ એટલું જ નહિ, વિશ્વમૈત્રી ધારણ કરી બીજાઓને સુખશાનિ પહોંચાડવામાં યથાશક્તિ ઉદ્યત રહે.] दुर्विचारः स्वयं हिंमा तत्प्रत्याघात आत्मनि । सद्विचारो मनोयोगः स्वान्यक्षमाय कल्पते ॥४३॥ 43 Even thinking ill of others is itself Hinsā. It has a reaction against one's own self. Goodmindedness results in welfare of one's self as well as others. (૪૩) દુષ્ટ વિચાર (દુબુદ્ધિ યા બીજાનું બુરું ચિંતવવું) એ પોતે જ હિંસા છે. તેનો પ્રત્યાઘાત પિતાના જ ઉપર પડે છે. સદવિચારપૂત મનવૃત્તિ સ્વપરને હિતકારક બને છે. हिंमया प्रतिहिंस्रत्ववृत्तिरुत्तेजिता भवेत् । निसर्गकरुणावृत्तौ प्रहारश्चोत्कटो भवेत् ॥४४॥ अशान्तिरसुहवं च मिथो नृषु समुद्भवेत् । लभ्येते चात्मसन्तोषसौमनस्ये अस्मिया |9 || (યુ ) 44-45 Violence ( Hirsā ) begets or instigates counter-violence, largely strikes on natural comShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86