________________
[૨૨]
महामानव હિંસામાં નથી આવતું, પણ) દુબુદ્ધિથી બીજાને દુઃખ આપવું એ પણ હિંસા છે.
શાતિથી જીવે! અને શાંતિથી બીજાઓને જીવવા દો! [ એટલું જ નહિ, વિશ્વમૈત્રી ધારણ કરી બીજાઓને સુખશાનિ પહોંચાડવામાં યથાશક્તિ ઉદ્યત રહે.]
दुर्विचारः स्वयं हिंमा तत्प्रत्याघात आत्मनि । सद्विचारो मनोयोगः स्वान्यक्षमाय कल्पते ॥४३॥
43 Even thinking ill of others is itself Hinsā. It has a reaction against one's own self. Goodmindedness results in welfare of one's self as well as others.
(૪૩) દુષ્ટ વિચાર (દુબુદ્ધિ યા બીજાનું બુરું ચિંતવવું) એ પોતે જ હિંસા છે. તેનો પ્રત્યાઘાત પિતાના જ ઉપર પડે છે. સદવિચારપૂત મનવૃત્તિ સ્વપરને હિતકારક બને છે. हिंमया प्रतिहिंस्रत्ववृत्तिरुत्तेजिता भवेत् । निसर्गकरुणावृत्तौ प्रहारश्चोत्कटो भवेत् ॥४४॥ अशान्तिरसुहवं च मिथो नृषु समुद्भवेत् । लभ्येते चात्मसन्तोषसौमनस्ये अस्मिया |9 ||
(યુ )
44-45 Violence ( Hirsā ) begets or instigates counter-violence, largely strikes on natural comShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com