SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ महावीर [૨૨] also not be considered improper for another to pain us. As we sow so will we reap. Good begets good. Evil begets evil. To offer happiness to another is to offer it to oneself, to offer pain to another is to offer it to oneself. ] • ] (૪૧) જેમ બીજે માણસ આપણને દુઃખ આપે એ આપણે ઈચ્છતા નથી, તેમ આપણે પણ બીજાને દુઃખ નહિ આપવું જોઈએ. [ આપણે બીજાને દુઃખમાં નાખીએ એમાં જે કંઈ ખોટું ન હોય તો બીજો આપણને દુઃખમાં નાખે એ પણ ખોટું ન ગણવું જોઈએ. જેવું આપીએ એવું મળે. મીઠાશ આપીએ તે મીઠાશ મળે અને કડવાશ આપીએ તે કવાશ. સુખ આયેથી સુખ મળે અને દુઃખ આથી દુઃખ એ અટલ સિદ્ધાન્ત છે.] हिंमा भवति दुबुंध्याऽन्यस्य दुःखीकृतावपि । કીવર! કાયા રોષ સત્તા નીતિમ IIકરા 42 Even to pain or to injure another under the influence of evilmindedness is Hinsă abounding in sin. Live peacefully, let others live peacefully and also help others to live peacefully. (૪૨) (કોઈ પ્રાણીને વધ કરે એટલું જ માત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034938
Book TitleMaha Manav Mahavir
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherTapagaccha Jain Sangh
Publication Year
Total Pages86
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy