________________
महावीर
[૧] તથાજનાદિ ણં નાણાવાહિતા ! यथा ते दाखिनो न स्युनोंदविना नापि निर्बलाः ॥ ४९ ॥
( યુ મમ્)
48-49 As the wasp sucks the juice of flowers and satisfies itself without withering thein, so men ought to gain food etc. from men and animals in such a way that those men and animals ( clearly helpful to human beings) may not be pained, dejected or weakened.
(૪૮-૪૯) જેમ વૃક્ષનાં પુષ્પ પર ભ્રમર બેસી તે પુષ્પને રસ પીએ છે પણ એ ફૂલેને કિલામણા–દુઃખ થાય, હાનિ પહોંચે તેમ કરતું નથી, અને પોતાને સંતુષ્ટ કરી લે છે, તેમ માણસેએ માણસે કે પશુ વગેરેની પાસેથી ભેજનાદિ એવી રીતે મેળવવું કે જેથી આપણા એ સહાયકે દુઃખીઉદ્દવિગ્ન-નિર્બળ થવા ન પામે.
अत एवोचितां कुर्यात् परिग्रहमिति गृही। तृष्णां संकोच्य सन्तोषी मितसाधनसंग्रहः ॥५०॥
50 Hence a house-holder curtailing his avarice, becoming contented and keeping accumulation of requisites in due limitation, should fix proper measure of acquisitions or possessions (the)
(૫૦) અએવ ગૃહસ્થ તૃષ્ણાને સંકેચી, સન્તોષવૃત્તિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com