Book Title: Maha Manav Mahavir
Author(s): Nyayavijay
Publisher: Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 28
________________ महावीर [૨] passionate attitude and engenders uneasiness; moreover it generates a miserable atmosphere of enmity against one another. The virtue of non-violence (Ahinsa ) being the virtue of offering contentment to others, procures self-contentment as well as mutual goodmindedness. (૪૪-૪૫) હિંસાથી પ્રતિહિંસાની વૃત્તિને ઉત્તેજન મળે છે, સહજ કરુણાવૃત્તિ પર જોરદાર ફટકે પડે છે અને માણસેમાં અશાનિત તથા પરસ્પર અમિત્રભાવ પેદા થવા માંડે છે. અહિંસા અન્યનું ભલું કરવાની ઉદાત્ત વૃત્તિ હોઈ તેને પ્રભાવ બીજાઓ સાથે સૌમનસ્ય સજે છે અને પિતાને આત્મસ તેષ બક્ષે છે. यज्ञादिकानि कर्माणि पशुपातेन पाप्मना । मलीमसानि जायन्ते लोकाहित कराणि च ॥४६॥ 46 Sacrificial and such other rites become excessively stained by the sinful act of animalslaughter which also proves disadvantageous to the people. (૪૬) યજ્ઞાદિ કર્મો મહાપાપરૂપ પશુધથી અત્યન્ત મલિન બને છે. એટલું જ નહિ, પશુવધ લોકેની સુખસગવડમાં પણ બાધાકારક બને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86