________________
[૨૦]
महामानव
bodied beiny its own life is the dearest thing. Hence it could clearly be understood that it is a heinous sin to take the life of another Avoid it.
(૩૯) ભગવાન મહાવીરે લોકોને ઉપદેશ કરતાં કહ્યું ઃ
પ્રાણીઓને પિતાના પ્રાણ સહુથી વલ્લભ છે, માટે એ સ્પષ્ટ છે કે પ્રાણેનું હનન–પ્રાણિઘાત પા૫ છે, નહિ, ઘેર પાપ છે. એ ઘેર પાપને છેડો.
यदि पापमन्यदीयकम्बलाद्यर्थचौरिका । परप्राणापहारस्तु स्पष्टमेव महत तमः | | ઉ૦ |
40 If it is sin to steal another's blanket or any other thing, it could certainly be admitted that to take another's life is also a terrible delusionthe severest sin.
(૪૦) જે બીજાની કંબલનું કે બીજી ચીજ યા ચીજોનું અપહરણ પાપ છે, તે બીજાના પ્રાણનું અપહરણ પાપ નહિ? અરે! એ તે સ્પષ્ટ જ ગજબનું તમસ છે.
अन्यतो दुःखसम्पातं नहीच्छामो वयं यथा । अन्यत्र दुःखपातेनाऽस्मत्तो भाव्यं तथा नहि ॥ ४१ ॥
41. As we do not wish to be pained by anybody, so we also must not pain anybody.
[ If it is not improper to pain another, it must Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com