Book Title: Maha Manav Mahavir
Author(s): Nyayavijay
Publisher: Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 23
________________ [ ૨૮ ] महामानव ( ૩૩–૩૪ ) આવા પ્રકારના અજ્ઞાનથી ઉત્પાદિત અધાગતિને દૂર કરવા અને કલ્યાણસાધનાના ઉત્તમ માર્ગ પ્રકાશમાં લાવવા વિશ્વવત્સલ મહાવીરે મગધ વગેરે દેશેામાં સર્વોદયકારી ધર્મચક્રના પ્રચાર શરૂ કર્યો. अधिकाधिकलोकानां बोधनाय स योगिराट् । विदुषां संस्कृतं त्यक्त्वा लोकभाषामशिश्रियत् ॥ ३५ ॥ 35 He, abandoning Sanskrita the language of the learned, accepted the popular language ( આર્ષમાપી ), so that He could preach to and instruct the people at large. (૩૫) વધુમાં વધુ લેાકેાને બાધ મળે એ માટે એ ચેગિરાજે વિદ્વાનેાની સંસ્કૃતભાષા ત્યજી લેાકભાષા-પ્રાકૃત ભાષા( અર્ધમાગધી ભાષા)ને પેાતાના ઉપદેશનું વાહન બનાવ્યું. दिदेश सर्वप्रथमं सोऽहिंसां धर्ममातरम् | आत्मादितच्चोपनिषद्विशदीक्रियया सह || ૨૬ || 36 He at first preached on non-violence (ગહિંસા) the mother of Dharma, in combination with the exposition of the essence of the elements soul etc.. (૩૬) સર્વપ્રથમ એ અહુતે ધર્મની માતા અહિંસાના ઉપદેશ કર્યો, જેની સાથે આત્મા આદિ તત્ત્વાના રહસ્યનું' વિશદીકરણ ગૂંથાયેલું હતુ . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86