________________
[૧૪]
महामानव then, became Jina (conqueror) and Arhat (adorable) on the tenth day of the bright half of Vaishākha.
Note-- Mahavira, while deeply absorbed in meditation, was blessed with Kevalajaana-the perfect knowledge under & Sala tree of a field on the northern bank of the river Rijuvaluka outside the villagu Jambhiyagam twelve Yojanas from the town lava (Madhyama Pava ), where there was held Mahavira's secou'd Sama. vasarana ( public meeting for speech ) and was H18 Nirvana (demise ). stat
. This is now opted to be at the distance of about seven miles from Bihar.
(૨૫-૨૬) આ અન્તર્યુદ્ધ સાડાબાર વર્ષે પૂર્ણ થતાં પૂર્ણ (આધ્યાત્મિક) જયશ્રીને વરેલા મહાવીર આત્મસતિના ઉચ્ચતમ શિખરે પહોંચ્યા.
રાગાદિ સમગ્ર આવરણના ઉમૂલનથી જેમની આત્મચેતના વિશુદ્ધ પ્રભાથી દેદીપ્યમાન બની એવા મહાવીર હવે જિન, અહેન થયા–વિશાખ શુદિ દશમે.
[[ પાવાપુરી(મધ્યમા પાવા)થી બાર યોજન પર આવેલા જંભિય ગામ પાસેની “ઋજુવાલુકા ” નદીના ઉત્તરકિનારે એક ક્ષેત્રના સાલ વૃક્ષ નીચે ધ્યાનમગ્ન મહાવીરને કેવલજ્ઞાન પ્રકટ થયું. આ પાવાપુરી તે કે જ્યાં ભગવાન મહાવીરનું દ્વિતીય સમવસરણ (વ્યાખ્યાનસભા) થયેલું અને જ્યાં એ પ્રભુનું નિર્વાણ થયેલું. ]
पुरोहित-नाषणानां वर्णोऽनल्पमभव तदा ।
તમિહેસાણાથીના પર્વને જ માનવા ૨૭ . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com