________________
[૨૨]
महामानव
practised asceticism, without any negligence and with full tranquillity as well as utter wakefulness.
(૨૨) એકાકી અને અપરિગ્રહી એ અપ્રમત્તપણે, પૂર્ણ શાન્તપણે તથા પૂર્ણ જાગ્રતપણે સંન્યાસમાગની ઉગ્ર સાધના કરવા લાગ્યા.
नहि जातु करोति स्म स्वशरीरसुखैषणाम् । नास्खलच तपस्युगे विम्रद साम्यमनाहतम् ॥ २३ ।।
23. He was never inclined to corporal happiness; and being endowed with imperturbable equilibrium or equanimity, he was never stumbled or slackened in his penance ceaselessly and intensely flowing for a long time.
(૨૩) એમણે ક્યારે ય પિતાના દેહસુખની એષણા કરી નથી, પિતાના સામ્યોગને નિરાબાધ રાખવા સાથે એઓ પિતાની (લાંબા વખત સુધી) ઉગ્રરૂપે વહેતી તપશ્ચર્યામાં સ્થિર રહ્યા છે, ડગ્યા નથી, ચલિત કે ખલિત થયા નથી.
अक्षुब्धश्च विमूढानां दारुणैरप्युपद्वैः। तत्र भावदयामन्तःसाम्यं विभ्रदपोषयत् ॥ २४ ॥
24. Unruffled even in the face of many calamities from ignorant or foolish men, he, remaining equanimous, took pity on them i. e. torturers. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com