________________
महावीर
[ 9 ] કહે છે કે, મલ્લિ, નેમિ અને પાર્થ એ ભાવી ત્રણ જિનો વિવાહ અને રાય કર્યા વગર પ્રવ્રજિત થશે, અને ચરમ અહંન મહાવીર વિવાહ કરશે પણ રાજ્ય નહિ કરે અને પ્રવૃજિત થશે.
પરંતુ તેઓ આગળ જતાં પાર્ધચરિતમાં પાછી પાને [પર્વ ૯, સર્ગ ૩ માં] વિવાહિત જણાવે છે. એ સર્ગના ૨૧૦ મા કલેકનું ચરણ છે“...કુવાદ પ્રમાવતી”. સ્મૃતિ નહિ રહ્યાને લીધે આમ બન્યું જણાય છે.]
जननी वर्धमानस्य त्रिशलादेव्यभूत् स्वसा । वैशालीनगरीनेतुश्चेटकस्याऽर्हदर्चिनः ॥ १२ ॥
12. Chetaka the illustrious president of Vaishāli, was a worshipper of Jinas, especially of Lord Pārshvanāth; and Vardhamāna's mother Trishalādevi was his ( Chetaka's ) sister.
( ૧૨ ) વર્ધમાનનાં માતા ત્રિશલાદેવી વૈશાલીપતિ ચેટક રાજાનાં બહેન હતાં. ચેટકરાજ અદ્ભક્ત, ભગવાન પાર્શ્વનાથની શ્રમણ પરંપરાના ઉપાસક હતા.
चेटकस्य तनूजेका वीरज्येष्ठस्थ पत्न्यभूत् । अन्याश्च तनयाः पञ्च मगधादिनृपाङ्गनाः ॥ १३ ॥
13 * One daughter of Chetaka was married to Vardhamāna's elder brother ( Nandivardhana) and his other five daughters were married to the kings of Magadha and other countries.
Note- Chetaka had soven daughters, of whom... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com