________________
કિંચિત્ વકતવ્ય
પ્રુફાની એકેક નકલ મુનિવર્ય ઉપર મેાલવાનો પ્રબંધ ચાલુ હતા એટલુંજ નહિ, પરંતુ મને જે વિષય શંકારપદ લાગતા હતા તે સંબંધમાં તેમજ જ્યાં કાઇ વિશેષ માહિતીની આવશ્યકતા જણાતી હતી ત્યાં પ્રકાશ પાડવા માટે તે ભાગનાં પ્રુફા સૂરિજી ઉપર માલવામાં આવતાં હતાં. આવે પ્રસંગે તેઓએ મને પૂર્ણ સહાયતા આપી છે તે બદલ હું તેમના આભારી છું.
અત્ર મારે એ નિવેદન કરવું જોઇએ કે પૂર્વોક્ત બે કાવ્યોનાં પ્રુફાની માફક શાન્તિભક્તામરના પ્રુફ઼ા રવĆસ્થ શ્રીઉમેદવિજયગણિના શિષ્યરત્ અનુયાગાચાર્ય શ્રીક્ષાન્તિવિજય ઉપર તેમણે શરૂ કરેલા વિહારને લઈને મેકલી શકાયા હતા નહિ તેથી તે પ્રુફ઼ા વર્ગસ્થ શ્રીવિજયાનંદસૂરીશ્વરના શિષ્યરત દક્ષિણવિહારી સુનિવર્ય શ્રીઅમરવિજયના વિદ્વાન્ શિષ્ય મુનિરાજ શ્રીચતુરવિજય ઉપર એકલવા માટે શ્રીયુત જીવણચંદે પ્રબંધ કરી આપ્યા હતા.
શ્રીભક્તામરતાત્રની પાદપૂર્તિરૂપ કાવ્ય-સંગ્રહના પ્રથમ વિભાગની જેમ આ ગ્રન્થનું પણ શુદ્ધિપત્ર તૈયાર કરી આપવા માટે તેા શ્રીયુત જીવણચંદે જૈનાચાર્ય શ્રીવિજયદાનસૂરિને વિનતિ કરી હતી અને તેમણે તે સ્વીકારી હતી. આ અર્થમાં તેમણે તૈયાર કરી મેલેલ શુદ્ધિપત્ર છપાવવામાં આવ્યું છે. એમાં મેં તે અનાયાસે જે કાઇ સ્ખલનાએ ષ્ટિગાચર થઇ છે તેનેજ ઉમેરા કર્યાં છે.
શ્રીભક્તામર-સ્તાત્રની પાદપૂર્તિરૂપ કાવ્ય-સંગ્રહના પ્રથમ વિભાગમાં તેમજ હવે પછી ટુંક સમયમાં પ્રસિદ્ઘ થનારા શ્રીશાભનસરકૃત સ્તુતિ-ચતુવિશાતિકા, શ્રીઅપ્પભિિકૃત ચતુર્વિશતિકા તથા પ ંડિત શ્રીમેરૂવિજયગણિત ચતુર્વિશતિજિનાનન્દસ્તુતિમાં પ્રસંગેાપાત્ત સ્પષ્ટીકરણાને સમાવેશ કરવામાં આવેલા હૈાવાથી આ ગ્રન્થમાં કેટલાક વિયા તેમજ જૈન પારિભાષિક શબ્દો પરત્વે ફરીથી સ્પષ્ટીકરણ આપવું અને વ્યાજબી ન લાગવાથી તે અત્ર મેં આપ્યું નથી છતાં પણ આ ગ્રન્થને સ્વતઃ પરિપૂર્ણ ખનાવવા મેં બનતું લક્ષ્ય આપ્યું છે.
અત્ર મારે એ ઉમેરવું જોઇએ કે વીર-ભક્તામરાદિમાં જેમ મેં પાર્થનાં શીર્ષક આપ્યાં છે, તેમ સરસ્વતી-ભક્તામરાદિકના સંબંધમાં આપ્યાં નથી. તેનું કારણ એ છે કે સરસ્વતીભક્તામર નામનું સમગ્ર કાવ્ય શ્રીસરસ્વતી દેવીની સ્તુતિરૂપ હાવાથી તેના પ્રત્યેક પદ્યના વિષયમાં ખાસ ભિન્નતા રહેલી નથી. વળી બીજાં એ સમસ્યા-કાન્યામાં પણ મોટે ભાગે શીર્ષકા નહિ આપ વાના મુખ્ય હેતુ તેા એ છે કે પ્રથમ વિભાગમાંનાં સમસ્યા-કાવ્યા તેમજ મૂળ ભક્તામરસેન! વિષ્યની સાથે તેની ઓછીવત્તી સમાનતા છે.
અન્ન એ પણ નિવેદન કરવું અસ્થાને નહિ ગણાય કે પ્રથમ વિભાગમાં સાધનના અભાવે જે શ્રીધર્મવર્ધનગણિના તેમજ શ્રીભાવપ્રભસૂરિના સંબંધમાં વિરોષ ઉલ્લેખ કરવાનું બની શક્યું હતું નહિ તે દિશામાં પણ અત્ર પ્રયાસ કરવામાં આવ્યા છે. આ કાર્યમાં ખાસ કરીને ઇતિહાસતત્ત્વમહાદધિ શ્રીવિજયેન્દ્રસૂરિની સૂચના તેમજ તેમણે આપેલ ( રવસ્થ શાસ્ત્રવિશારદ જૈના ચાર્ય શ્રીવિજયધર્મસૂરિએ એકત્રિત કરેલ અપ્રસિદ્ધ) પ્રશનિ-સંગ્રહ અને ઉપયોગી થઇ પડ્યાં છે. જે ઉલ્લેખ આ સંગ્રહના આધારે કરવામાં આવ્યા છે તેને માટે + આવું ચિહ્ન રાખવામાં આવ્યું છે.
૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org