________________
–--04-W~૬ પ્રસ્તાવના ડું
W~~- ~" अर्हन् सर्वार्थवेदी 'यदु'कुलतिलकः केशवः शङ्करो वा
विभ्रद् गौरी शरीरे दधदनवरतं पद्मजन्माक्षसूत्रम् । बुद्धो वाऽलं कृपालुः प्रकटितभुवनो भास्करः पावको वा रागाद्यैर्यो न दोपैः कलुपितहृदयस्तं नमस्यामि देवम् ॥"
–રેવા છો. ૭ શ્રી સરસ્વતી-ભકતામરની સમીક્ષા જેમ 'વીરભક્તામરના કર્તા ઉપાધ્યાય શ્રી ધર્મવર્ધનગણિએ તેમજ નેમિભક્તામરના
૧-૨ આ ગ્રન્થ સં. ૧૭૩૬ માં રચાયો છે તેમ સુરસુંદરી અમરકુમાર નામનો રાસ પણ એજ વર્ષમાં રચાય છે. આના કર્તાનું નામ પણ ધર્મવર્ધન છે (જુઓ આનન્દકાવ્ય મહોદધિ મૌ૦ ૬, પૃ. ૩૪). આ ઉપરથી આ બંને એકજ વ્યક્તિ છે એમ જે અનુમાન કરવામાં આવે તે તે વાસ્તવિક છે, કેમકે આ વાતની સુરસુંદરી સતી રાસના નામથી ઓળખાતા ગ્રન્થની મુનિરાજ શ્રી ચતુરવિજયે લખી મોકલેલી નિમ્નલિખિત કડીઓ સાક્ષી પૂરે છે –
શીલતરંગિણી ગ્રંથની શાને, એ ચોપઈ અભિલાખેછે. ધન જે શીલરતનને રાખે, ભગવંત ઈણિ પરિ ભાજી. એક સદા જીન ધરમ આરાધો. ૭ સંવત સતર વર૫ છત્રીસે (૧૭૩૬), શ્રાવણ પૂનિમ દિવસેજી, એ સંબંધ કે સુજગીસે, સુણતાં સહુ મન હીમેજી. એક૦ ૮ ગણધરો ગ૭પતિ ગાજે, જીનચંદ સુરિ વિરાજે. શ્રીબેનાતટપુર સુખ સાજે, ચેપઈ કીધી હિત કાજેઇ. એક ૦ ૯ શાખા જીનભદ્રસૂરિસવાઇ, “ખરતરગચ્છ વરદાઈજી. પાઠક સાધુકરતિ પુન્યાઇ, સાધુસુંદર ઉવઝાઈજી. એક ૧૦ વિમળકીરતિ વાચક પરનાભી, વિમળચંદ યશ કામીજી. વાચક વિજયહર્ષ અનુગામી, ધર્મવર્ધન પ્રમધામીજી. એક ૧૧ એ ઉપદેશ હિઆમાં આણી, પુણ્યકનકધર્મ જાણીજી. મહિમાશીલ તણે શુભ સંગે, આણંદ લીલ ઉમેગેજી. એક ૧૨ બારમી ઢાળ કહીં બહુ રંગે, ચોથે પંડે સુચગેછે. છનધર્મશીલ તણે શુભ સંગે, રૂપ મેં અધિક અંગેજી એક ૦ ૧૩
| ઇતિ શ્રી સુરસુંદરી સતી શીલ ઉપર સંબંધ સંપૂર્ણ. संवत १८९० ना वर्षे महामासे शुकपड़े पंचमीदिने बृहस्पतिवारे भट्टारकश्रीश्रीश्रीश्रीश्रीविजयधर्मसूरिजी तत् ॐ श्रीश्रीश्री सौभाग्यविजयजीतशिव्यपाद (जोरेणुसमान । दासानुदास पं० विद्याविजयगणिना लिपि(पी)कृतं धीभूतेडीनगरे, શ્રીગરની(નિ)નસારા !
(ડૉ. ભાડારકરના ૧૮૮૭-૯૧ ના રીપેટમાંધેલ સુરસુંદરી રાસના અંતમાં પણ આ પ્રમાણે ઉલેખ છે, જોકે ત્યાં એ સંબંધ કરીને બદલે ‘એહ સંબંધ કહ્યઉ’, ‘હીમેજી’ને બદલ હીસઈજી ઈત્યાદિ પાઠ-ભેદ છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org