Book Title: Kavya Sangraha Part 2
Author(s): Hiralal R Kapadia
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 293
________________ ૧૯૮ घ-परिशिष्टम् त्वद्धयानतः संस्मरणात् प्रकामं, भवन्ति ते स्वर्सवि कीर्तिपात्रम् । विद्याचगा बैहिककीर्तिभाजो, यथा हि दृष्टाः कविकालिदासाः॥७॥-उप० તારા ધ્યાનથી–અરે તારું રૂડી રીતે સ્મરણ કરવાથી પણ પ્રાણીઓ કવિ કાલિદાસ જેમ ખરેખર વિદ્યા વિચક્ષણમાં પ્રથમ એવી આ લેકની કીર્તિને ભજનાર જેવાય છે તેવા સ્વभावातिना पात्र मने छ.-७ ॐ हा ही मन्त्ररूपे ! विबुधजनहिते ! देवि ! देवेन्द्रबन्धे (वन्ये) ! चश्चचन्द्रावदाते ! क्षपितकलिमले ! हारनीहारगौरे ।। भीमे ! भीमाट्टहासे ! भवभयहरणे ! भैरवे ! भैरवेशे ! ___ ॐ हाहीहंकारनादे ! मम मनसि सदा शारदे । देहि तुष्टिम् ॥ ८॥ स्रग्धरा इत्थं भक्तिभरेण मञ्ज मयका नीता स्तुतेः पद्धतौ तत्तत्पाठवतां करोतु सुतरां विद्यामिमां भारती । विद्ववृन्दमनीषिदानविजयाशंसा ययाऽपूरि च_ पाचालैककथा कथङकथिकता यस्या निसर्गः फलम् ॥९॥-शार्दूल. અઠિમા લેકના અને શારદાષ્ટકના પ્રથમ લોકના અર્થમાં ખાસ ફેર નથી. આ પ્રમાણે મારાથી સત્વર ભક્તિના ભારપૂર્વક સ્તુતિના માર્ગમાં લવાયેલી સરસ્વતી કે જેણે પડિત-વર્ગમાં બુદ્ધિશાળી એવા દાનવિજયની આશા પૂરી છે અને જેની કથાનું ફળ શાક વગરની વાચાલ પુરૂષોની કથા જ છે તે તેનો પાઠ કરનારાને આ વિદ્યા કરેજ – ङ-परिशिष्टम् । श्रीमलयकीर्तिमुनीश्वरसन्दृब्धं ॥श्रीशारदास्तोत्रम्॥ जननमृत्युजराक्षयकारणं, सकलदुर्नयजाडयनिवारणम् । विगतपारभवाम्बुधितारणं, समयसारमहं परिपूजये ॥ १॥ જન્મ, મરણ અને ઘડપણના નાશના હેતુરૂપ એવા, વળી સમગ્ર દુર્નય (નયાભાસ)ની જડતાને દૂર કરનારા તેમજ અપાર સંસાર-સમુદ્રને પાર પમાડનારા એવા સિદ્ધાન્તના સારનું હું पूजन ३ धुं.-१ जलधिनन्दनचन्दनचन्द्रमः-सदृशमूर्तिरियं परमेश्वरी।। निखिलजाउयजटोग्रकुठारिका, दिशतु मेऽभिमतानि सरस्वती ॥२॥ ૧ આ સંપૂર્ણ સ્તોત્ર કુતવિલંબિત છંદમાં રચાયેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312