________________
II શ્રીરાલાલતુતિઃ |
૨૦૩
श्वेताजनिधिचन्द्राश्म-प्रासादस्थां चतुर्भुजाम् । हंसस्कन्धस्थितां चन्द्र-मूगुंज्ज्वलतनुप्रभाम् ॥ ८॥ वाम-दक्षिणहस्ताभ्यां, विभ्रतीं पद्म-पुस्तिकाम् । तथेतराभ्यां वीणा-ऽक्ष-मालिका श्वेतवाससीम् ॥ ९ ॥ उगिरन्तीं मुखाम्भोजा-देनामक्षरमालिकाम् ।
ધ્યાયે ચોઘશિત લેવી, સોડરિ વિમેવ | ૨૦ | –ત્રિભિષકમ્ સફેદ કમળ, નિધિ અને ચન્દ્ર-મણિના મહેલમાં રહેલી, ચાર હાથવાળી, હંસની ખાંધ ઉપર આરૂઢ થયેલી, ચન્દ્રની મૂર્તિ જેવી ઉજજવળ દેહની કાંતિવાળી, ડાબા હાથ વડે પદ્મને અને જમણા હાથથી પુસ્તકને તેમજ બીજા બે હાથ વડે વીણા અને જપ-માળાને ધારણ કરતી, ધવળ વસ્ત્રવાળી, મુખપદ્મથી આ અક્ષર-માળાને ઉચ્ચાર કરતી અને આગળ રહેલી એવી આ (સારદા) દેવીનું જ ધ્યાન ધરે, તે મૂર્ખ હૈય તે પણ કવિ થાય. ૮–૯–૧૦
श्रीशारदास्तुतिमिमा हृदये निधाय
ये सुप्रभातसमये मनुजाः स्मरन्ति । तेषां परिस्फुरति विश्वविकाशहेतुः
सद्ज्ञानकेवलमहो महिमानिधानम् ॥ ११ ॥ આ શ્રીશારદા-સ્તુતિને હૃદયમાં સ્થાન આપીને જે માનવે એનું સવારના પહેરમાં મરણ કરે છે, તેમને બ્રહ્માંડને વિકાસ કરવામાં કારણરૂપ તેમજ મહિમાના ભંડારરૂપ એવું સુન્દર કેવલજ્ઞાન અહે ફરે છે.–૧૧
ययेप्सया सुरव्यूह-संस्तुता मयका स्तुता ।
तत् तो पूरयितुं देवि !, प्रसीद परमेश्वरि । ॥ १२ ॥ સુર-સમૂહ વડે સ્તુતિ કરાયેલી એવી તારી મેં જે અભિલાષાથી સ્તુતિ કરી છે તેને પૂર્ણ કરવા માટે હે દેવી ! હે પરમ ઐશ્વર્યવાળી (શારદા)તું કૃપા કર–૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org