Book Title: Kavya Sangraha Part 2
Author(s): Hiralal R Kapadia
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 303
________________ ૨૦૮ અભિપ્રાય આપણું સાહિત્ય કાવ્યગ્ર આવી રોચક પદ્ધતિથી મુદ્રિત થાય એ અત્યારે બહુ જરૂરનું છે. પણ અહીં મને એક વાત જરૂર ખટકે છે કે જે મૂળનાં આ અનુકરણે છે તેને અહીં કેમ વિસારી દેવામાં આવ્યું છે? જે મૂળની આ નીકે છે તે મૂળ રસપ્રવાહ-નદીની પીછાણ આપવાની જરૂર હતી. તેની વિશેષ ટીકાઓ મળી શકે તેમ છે. તેથી આવી જ શૈલીથી તેનું ભાષાંતર થવાની પ્રથમ અગત્યતા હતી. આ સ્તોત્રો જેમ જૈન વિદ્વાનોને ઉપયોગી છે તેમ અભ્યાસકદષ્ટિએ નીહાળનાર જૈનેતર અભ્યાસીઓને પણ આકર્ષ તેવાં છે. તે તેઓને ખાતર પણ મૂળ ભક્તામરની પ્રસાદી અપાઇ હેત તે સમુચિત થઈ પડત. હું ઈચ્છું છું કે હવે પછી આ સંબંધે ખ્યાલ રાખવામાં આવશે. અંતમાં આવા મૌલિક ગ્રંથને બહાર પાડનાર શ્રીમતી આગોદય સમિતિ-કાર્યવાહકે, ગ્રંથકાર મહાત્મા અને ભાષાંતરકારના આ શુભ પ્રયાસની ભૂરિ ભૂરિ અનુમોદના-પ્રશંસા કરી આવાં બીજા અનેક મૌક્તિકો બહાર પડે એ શુભેચ્છાપૂર્વક હું વિરમું છું. મા.શુ. ૧૦ ભેમ, મુનિ દર્શનવિજય. વાલકેસર, મુંબઈ. U શ્રીવીરશાસન પુસ્તક ૫ મું, અંક ૧૭ મે. શુક્રવાર તા. ૨૮-૧-૨૭. (૨) ૧ શ્રીભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ, (પ્રથમ વિભાગ) કિંમત રૂા. ૩૦-૦. આ વિભાગમાં શ્રીવીરભક્તામર, શ્રીનેમિભક્તામર બંને પજ્ઞ ટકા સહિત અને શ્રીમાનતુંગરિકૃત ભક્તામર સ્તોત્ર, ગિરિનાર ગિરીશ્વર કલ્પરૂપ બે પરિશિષ્ટ સહિત, ગુર્જર ભાષાનુવાદ વિવરણ સંયુક્ત સમાવેલ છે. તે શ્રીઆગમેદય સમિતિ તરફથી શાહ વેણચંદ સૂરચંદે બહાર પાડેલ છે. ખાસવાંચવા લાયક છે, સંગ્રહ બહુ સારે કર્યો છે. બુક પાકા ને સુંદર પુંઠાથી બંધાવેલી છે. શ્રી જૈન ધર્મપ્રકાશ સં. ૧૯૮૩ માર્ગશીર્ષ પુસ્તક ૪૨ અંક મે. (3) The Poems of Vir-Bhaktamar and Nemi. Bhaktamar By the two Jain poetsUpadhyay Shri Dharma-Vardhangani and Shri Bhavprabha Suri with an appendix consisting of the Bhaktamar Stotra and Shri Girinar-Girishwar Kalpa with a translation into Gujarati and explanatory notes by Prof. Hiralal R. Kapadia, M. A. Printed at the Karnatak Printing Press, Bombay. Cloth cove pp. 197. Price Rs. 3 (1926), These poems are written by way of Padpurti to tsome verses of the Bhakta. mar Stotra of Shri Mantung Suri. Prof. Kapadia has collected, translated and an † Instead of some verses it should be all the verses. J. S. J. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312