Book Title: Kavya Sangraha Part 2
Author(s): Hiralal R Kapadia
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 300
________________ પાર્શ્વનાથ સ્તવન ૨૦૫ કપડવણજે (૬૦) કરડે (૬૧) હમ્મીર પરિ (૬૨) હે પંપાડે (૬૩) પાસ. છેકેલી (૬૪) કાલીએ (૬૫) મસાણે (૬૬) હે મેડતા (૬૭) નિવાસ, ગેડી. ૧૨. કડિઆઉલ (૬૮) આલુએ (૬૯) શેત્રુંજે (૭૦) વંદું (૭૧) ગિરનારિ. 'બેવો (૭૨) રાધનપુર (૭૩) કંઈઈ હે સંડેરે (૭૪) સાર. ગેડી. ૧૩. તું ભરૂચિ (૭૫) તું ઈડરે (૭૬) 'અનુઆડે (૭૭) હે તુહિજ ગુણખાણિ તું દેલવાડે (૭૮) વડેદરે (૭૯) ડુંગરપરિ (૮૦) હે ગધારિ (૮૧)વખાણિ ગોડી. ૧૪. વીસલનગરિ (૮૨) વાલ હ ડભેઈઈ (૮૩) હૈ બેઠે જીનરાજ. વાણિજ (૮૪)ચલણ (૮૫)પાસજી વેલાઉલ (૮૬) વડલી (૮૭) શિરતાજ. ગેડી, ૧૫. મહુરપાસ (૮૮) "ચેઈ વલી અહિછત્તે (૮૯) હું ‘આણંઘે રાય. નાગપુરે (૯૦) બીબિપુરે (૯૧) નડુલાઈ (૨) હે ઢીલી (૩) મંઝરિ ગેડી. ૧૬. ગાડરીઓ (૯૪) માંડવગઢ (૫) તજજારે ૯૬) હે પીરજા(૭) વાસ, કુંભલમેરે (૯૮) ગાજી રાણકપુર (૯) હે સમે દે સાદ, ગેડી. ૧૭. તું વેલાઉલે (૧૦૦) માનીએ સિદ્ધપુરિ (૧૦૧) હે તું દીવ મઝારિ. ચિત્રકોટ(૧૦૨) ચંદ્રાવતી(૧૦૩)આસાઉલ(૧૦)હે વાંસવાલે ( ૧૫) પારિ. ગેડી૧૮. મરહઠ (૧૬) મથુરા (૧૦૭) જાણીઈ વાણારસી (૧૦૮) હૈ તું પાસ છણંદ. તું સમિઆણે(૧૯) સાંભલ્યો તારે (૧૧૦) હે તો જીણચંદ. ગોડી૧૯, એક આઠે આગલા નામે કરી છે શુણિઓ જીનરાજ. આરતી ટલી આમય ગયો આશા ફલી હે મારા મનની આજ. ગોડી, ૨૦. પાસ પ્રભાવે પ્રાગડો મહિમાનિધિ હે તું દેવદયાલ. એકમના જે ઓલગિ તે પામિ હે લાડી વિશાલ. ગેડી ૨૧. તું મેવાસી ઉજલે તે માંડી હો મટી જાત્ર. ભવના ભારે આમલા તુજ આગલિ હૈ ના પાત્ર. ગેડી. ૨૨. ઉવસ વાસે તું વસે વણારસી હે રાણા વામા માત. અશ્વસેન કુલચંદલો મુજ વહ હૈ તું ત્રિજગવિખ્યાત. ગેડી, ર૩. છત્ર ધરે ચામર ઢળે ઠકુરાઈ હે ત્રિગડે જંગું ભાણ. ભામંડળ તેજે તપે તુજ વંછે હો દરિસણ દીવાણ. ગેડી ૨૪. ૧ હમીરપુર. ર છેછલી ૩ કડી આહા આબૂઈ. ૪ વીઝેવઈ. ૫ બૂકિં. ૬ વાડિજ. ૭ઈ વલી. ૮ આણી ઘુરાય. મન જાય. ૧૦ તું જાઉરિ હે પીરેજાબાદ. ૧૧ નાલઈ. ૧૨ મેરહટ. ૧૩ અજારે. ૧૪ જિનભાણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312