Book Title: Kavya Sangraha Part 2
Author(s): Hiralal R Kapadia
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 294
________________ श्रीशारदास्तोत्रम् ૧૯૯ સમુદ્ર-પુત્ર (શંખ અથવા અમૃત), ચન્દન તથા ચન્દ્રમાના સમાન ( શ્રેત) મૂર્તિવાળી તથા સમરત જડતા (અજ્ઞાન)ની જટાને (છેદવામાં) તીક્ષ્ણ કુહાડા જેવી એવી આ ઉત્તમ ઐશ્વર્યવાળી સરસ્વતી અને મનવાંછિત અપ–૨ विशदपक्षविहङ्गमगामिनी, विशदपक्षमृगाङ्कमहोज्ज्वला। विशदपक्षविनेयजनार्चिता, दिशतु मेऽभिमतानि सरस्वती ॥ ३ ॥ ઉજજવળ પાંખવાળા (હંસ) પક્ષી ઉપર સવાર થનારી, શુક્લ પક્ષ (પખવાડિયા)ના ચન્દ્રના જેવી અત્યંત નિર્મળ, તેમજ વિમળ (માતાપિતાના) પક્ષવાળા વિનમ્ર માનવો વડે પૂજાયેલી એવી સરસ્વતી –૩ वरददक्षिणबाहुधृताक्षका, विशदवामकरार्पितपुस्तिका । उभयपाणिपयोजधृताम्बुजा, दिशतु मेऽभिमतानि सरस्वती ॥४॥ વરદાન દેનારી મુદ્રાવાળા (એક જમણા હાથવાળી) તેમજ જપમાલાને ધારણ કરેલા ( દ્વિતીય) દક્ષિણ હસ્તવાળી, વળી નિર્મળ ડાબા હાથમાં પુરતક રાખ્યું છે એવી તેમજ બંને કર-કમલ વડે કમળને ધારણ કર્યું છે એવી સરરવતી-૪ मुकुटरत्नमरीचिभिरूवंग-र्वदति या परमां गतिमात्मनि । भवसमुद्रतरीस्तु नृणां सदा, दिशतु मेऽभिमतानि सरस्वती ॥५॥ મુકુટ(ગત) રત્નનાં ઊર્ધ્વગામિ કિરણ વડે જે પિતાને વિષે પરમ ગતિ વધે છે, તે માનવને માટે તે સર્વદા સંસાર સમુદ્રમાં નૈકા સમાન એવી સરસ્વતી–૫ परमहंसहिमाचलनिर्गता, सकलपातकपङ्कविवर्जिता । अमृतबोधपयःपरिपूरिता, दिशतु मेऽभिमतानि सरस्वती ॥ ६ ॥ પરમહંસ (જિનેશ્વર)રૂપ હિમાલયમાંથી નીકળેલી, સર્વ પાપરૂપ કાદવથી રહિત, અમૃત-જ્ઞાનરૂપ જળ વડે પરિપૂર્ણ એવી સરસ્વતી નદી) મને –૬ परमहंसनिवाससमुज्ज्वला, कमलयाकृतिपासमनोत्तमाः (१)। વતિ યા વનાનુદ્દે સવા, રિતુ મેમમતાનિ સરસ્વતી | ૭ | ઉત્તમ હંસના નિવાસ (સ્થાનરૂપ માનસ સરોવરના) જેવી ઉજ્વળ, મુખ-કમળને.... ધારણ કરે છે તે સરસ્વતી – सकलवाङ्मयमूर्तिधरा परा, सकलसत्त्वहितैकपरायणा । सकलनारदतुम्बुरुसेविता, दिशतु मेऽभिमतानि सरस्वती ॥८॥ કળા અને સાહિત્યની (અથવા સમગ્ર જ્ઞાન)ની મૂર્તિરૂપ તથા ઉત્તમ, તેમજ સમગ્ર પ્રાણીઓના કલ્યાણને વિષે અદ્વિતીયપણે તત્પર, તથા વળી સર્વ નારદ અને તુમ્મરૂ (ગાંધર્વ) થી સેવિત એવી સરસ્વતી –૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312