Book Title: Kavya Sangraha Part 2
Author(s): Hiralal R Kapadia
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 295
________________ ૨૦૦ च-परिशिष्टम् मलयचन्दनचन्द्ररजःकण-प्रकरशुभ्रदुकूलपटावृता। विशदहंसकहारविभूषिता, दिशतु मेऽभिमतानि सरस्वती ॥९॥ મલય (ગિરિ)ના ચન્દન અને કપૂરના રજકણના સમૂહના સમાન દેદીપ્યમાન વસ્ત્ર-પટથી વીટાયેલી, નિર્મળ હંસ અને હારથી વિશેષતઃ અલંકૃત એવી સરસ્વતી –૯ मलयकीर्तिकृतामपि संस्तुति, पठति यः सततं मतिमान् नरः । विजयकीर्तिगुरोः कृतिमादरात्, सुमतिकल्पलताफलमश्नुते ॥१०॥ વિજયકીર્તિ નામના ગુરૂની કૃતિ અને મેં મલયકીર્તિએ કરેલી સ્તુતિનું પણ જે બુદ્ધિશાળી માનવ આદરપૂર્વક નિરન્તર પઠન કરે છે, તે સુબુદ્ધિરૂપ કલ્પવલીના ફળને ભેગવે છે–૧૦ च-परिशिष्टम् | શ્રી સરસ્વતી સ્તવઃ | -030-8--- सकलमङ्गलवृद्धिविधायिनी, सकलसद्गुणसन्ततिदायिनी । सकलमजुलसौख्यविकाशिनी, हरतु मे दुरितानि सरस्वती ॥१॥ સમગ્ર કલ્યાણેની વૃદ્ધિ કરનારી, સમરત સગુણની શ્રેણિ અર્પણ કરનારી, સંપૂર્ણ, મનહર સુખને વિકાસ કરનારી એવી સરસ્વતી મારાં પાપો નાશ કરે–૧ अमरदानवमानवसेविता, जगति जाड्यहरा श्रुतदेवता । विशदपक्षविहङ्गविहारिणी, हरतु मे दुरितानि सरस्वती ॥२॥ દેવો, દાન અને માનવ વડે સેવા કરાયેલી, જગતમાં (વસતા જીવોની) જડતાને હરનારી, તેમજ ઉજજવળ પાંખવાળા પક્ષી (રાજહંસ) ઉપર આરોહણ કરનારી તની અધિષ્ઠાયિકા દેવી સરસ્વતી – ૨ प्रवरपण्डितपूरुषपूजिता, प्रवरकान्तिविभूषणराजिता । प्रवरदेहविभाभरमण्डिता, हरतु मे दुरितानि सरस्वती ॥३॥ પ્રૌઢ પણ્ડિત પુરૂષોથી પૂજાયેલી, અત્યુત્તમ લાવણ્ય અને આભૂષણેથી શોભતી, તેમજ ઉત્તમ દેહની દ્યુતિના સમૂહથી અલંકૃત એવી સરસ્વતી – सकलशीतमरीचिसमानना, विहितसेवकबुद्धिविकाशना । धृतकमण्डलुपुस्तकमालिका, हरतु मे दुरितानि सरस्वती ॥ ४ ॥ સેળે) કળાથી યુક્ત ચન્દ્રના સમાન વદનવાળી, વળી જેણે સેવકની ગતિને વિકાસ કર્યો છે એવી તથા જેણે હસ્તેમાં કમઠળુ, પુસ્તક અને (૫) માળા ધારણ કરી છે એવી સરસ્વતી –૪ ૧ આ સ્તવની પ્રાથમિક દશ પ કુતવિલખિત છંદમાં રચવામાં આવ્યાં છે, જ્યારે એનું અંતિમ પળ શાલવિક્રીતિ છંદમાં રચાયેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312