Book Title: Kavya Sangraha Part 2
Author(s): Hiralal R Kapadia
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
ઇ-રિષ્ટ पं० दानविजयमुनिवर्यविरचितं श्रीसरस्वतीस्तोत्रम् ।
-વૂ૦सम्पूर्णशीतद्युतिवक्त्रकान्ते !, लावण्यलीलाकमलानिशान्ते ! ।
त्वत्पादपमं भजतां निशाऽन्ते, मुखे निवासं कुरुतात् सुकान्ते ! ॥१॥-उपजातिः હે (શર ઋતુની પૂર્ણિમાના) પૂર્ણ ચન્દ્રના જેવા વદન વડે મને હર ! હલાવણ્ય, કીડા અને લક્ષ્મીના નિવાસરૂપ (સરરવતી) હે સુન્દર કાન્તિવાળી (દેવી) ! નિશાના અન્તમાં (પ્રભાતે) તારા ચરણ-કમલની ઉપાસના કરનારા (જ)ના મુખમાં તું નિવાસ કર.-૧
समजुलं वादयती कराभ्यां, यत्(सा)कच्छपी मोहितविश्वविश्वा ।
शक्तित्रिरूपा त्रिगुणाभिरामा, वाणी प्रदेयात् प्रतिमां भजत्सु ॥२॥-उप० જેણે બે હાથ વડે કોમળ રીતે ક૭પી (વીણા) વગાડી સમરત બ્રહ્માણ્ડને મોહિત કર્યો છે એવી, વળી ત્રણ શક્તિરૂપ તેમજ ત્રણ ગુણોથી રમણીય એવી સરસ્વતી ભક્ત (જનો)ને પ્રતિભા સમર્પો-૨
विद्यानिधे!रिव गौर्विभाति कुकिंभरी सार्वजनीनचेताः ।
यस्या महिम्ना वदतांवरेण्य-भावं भजन्ते पुरुषा विवर्णाः ॥३॥-इन्द्रवजा જેના પ્રભાવથી પામર પુરૂષે (પણ) શ્રેષ્ઠવાદિપણાને પામે છે તે સર્વનું હિત કરવાના ચિત્તવાળી તથા વિદ્યાના નિધાન એવા વિધાધર કે વિબુધ)ની ગાય (કામધેનુ)ની જેમ વિદ્વાનોનું પિષણ કરનારી સરસ્વતી શેભે છે.-૩
सितपतत्रिविहङ्गमपत्रका, दनुजमानुजदेवकृतानतिः।
भगवती परब्रह्ममहानिधिः, वदनपङ्कजमेव पुनातु मे ।। ४ ॥-द्रुतविलम्बितम् શ્વેત પાંખવાળા પક્ષી (રાજહંસ)રૂપ વાહનવાળી તથા વળી દાનવ, માનવ અને દેવ વડે પ્રણામ કરાયેલી તેમજ પરબ્રહ્મના મેટા ભંડારરૂપ ભગવતી મારૂં મુખ-કમલજ પવિત્ર કરે –
विविधभूषणवस्त्रसमावृतां, नवरसामृतकाव्यसरस्वतीम् ।।
बहुजनान् ददती प्रतिभा मुहुः, प्रमुदितः प्रतिनौमि सरस्वतीम् ॥५॥दुत० વિવિધ વસ્ત્ર તથા અલંકારથી પરિવૃત વળી (શૃંગારાદિક) નવ રસરૂપ અમૃતથી યુક્ત કાવ્યની તરંગિણું તેમજ ઘણી મનુષ્યને વારંવાર પ્રતિભા આપતી એવી સરસ્વતીને હું હર્ષપૂર્વક સ્તવું છું.–૫
wાર ! ત્રિપુરે ! સમાવે!, હારવતિનટ્સ !
निशासु शेते(ऽवसाने) चरणारविन्दं, भजे सदा भक्तिभरेण देवि! ॥६॥-उप० હે એ કારસ્વરૂપી ! હે ત્રિપુરા (સરરવતી) ! હે સમગ્ર લાભવાની શીકાર વણથી લક્ષિત એવા બીજવરૂપી ! તારા ચરણ-કમલને પ્રભાતે હે દેવી ! હું ભકિતના સમૂહથી સર્વદા સેવું છું.-૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/ac6330824acd8c4c6d4908e8afb15126a7e776d5b6b6e7c383f36646f5b11c1e.jpg)
Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312