________________
मारतीच्छन्दांसि
૧e.
रजनीकरदिनकररुचिरिव रचितजडिमतमोहरणा ।
हरिणाश्रितचरणा शरणं भव मे त्वं भयभञ्जनधृतकरुणा ॥ ३०॥-विशेषकम् કમળનાં પત્ર જેવા દીર્ધ લેનવાળી, કર્ણરૂપ હિંડોળાને વિષે ચપળ કુણ્ડળોથી યુક્ત પાળવાળી, તથા મોતીથી વ્યાપ્ત ચોળી (ચુકી)વાળી, શુભ તથા લોલ ઉક્તિએના તરંગથી યુક્ત, કલ્લોલથી ચંચળ બનેલા સમુદ્રના સમુદ્રણના જેવી નિર્મળ, કીર્તિ તેમજ કળાથી સંપન્ન, શ્રત-જનની, માતાની પેઠે નિરૂપમ વાત્સલ્યથી આÁ ચિત્તવાળી અને કુમતરૂપ કાગડા પ્રતિ રાત્રિસમાન એવી, ચન્દ્ર અને સૂર્યના પ્રકાશની જેમ જેણે અજ્ઞાનરૂપી અંધકારને દૂર કર્યો છે એવી, વળી મૃગ વડે જેનું ચરણ સેવાયેલું છે એવી તેમજ ભયને નાશ કરવામાં કૃપાળુ એવી તું મારું શરણ હે–૨૮-૩૦
करुणामलकोमलमनस्कनिर्मितपरिचरणा। चरणाश्रितजनदत्तविविधविद्यासंवरणा ॥३१॥ વસ્થાતિસમતદ(%)દ્ધિહ8) સુપળા . करणाङ्कुशकुशलाप्तिविहितदुष्कृतभरहरणा ॥ ३२ ॥ हरिणाङ्कसुशिरसत्पाद विशदवचनविजृम्भितममलतनु ।
तनुसे त्वमद्य सौहाईवति ! मातरात्तगुणगणमतनु ॥ ३३ ॥-विशेषकम् દયાથી નિર્મળ તેમજ મૃદુ એવા ચિત્તવાળા (જને)એ જેની સેવા કરી છે એવી, વળી જેણે પિતાના ચરણને આશ્રય લીધેલાને વિવિધ વિદ્યાના સંવર આપ્યા છે એવી, વરૂણની માફક જેને ત્યાં સર્વે અદ્ધિઓ આવી છે એવી, જેનાં ઉપકરણે શોભે છે એવી, ઈન્દ્રિયરૂપ (કંજર) પ્રતિ અંકુશના જેવા કુશળ(જ્ઞાન)થી જેણે પાપના સમૂહનું હરણ કર્યું છે એવી તું હે નિર્મળ દેહવાળી ! હે સુજનતાથી યુક્ત ! હે જનની! આજે તું ચન્દ્રના જેવા સારા મરતક, સુન્દર ચરણ અને નિર્મળ વચનના વિષુસ્મિતવાળા ગ્રહણ કરેલા ગુણોના સમૂહને અત્યંત વિરતારે છે.–૩૧-૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org