________________
પ્રસ્તાવના આત્મબંધ સજઝાય” અને “ગુણરથાનગાર્મિત સુમતિજિનરતવનના અન્ય ભાગમાં પિતાને ધર્મસિંહ” તરીકે ઓળખાવે છે, પરંતુ આથી તેઓ અને સરસ્વતી ભક્તામરના કર્તા એકજ વ્યક્તિ છે એમ કહી શકાય નહિ; કેમકે બંનેના ગુરૂઓનાં નામમાં ભિન્નતા રહેલી છે. વળી સં ૧૫૭૦ માં આચાર્યપદથી અલંકૃત થયેલા તપાગચ્છીય શ્રી આનન્દવિમલસૂરિના શિષ્યરત્નનું નામ પણ ધર્મસિંહગણિ છે. એમણે દીવાલીરાસ અને વિકમરાસ રચ્યા છે, પરંતુ તેઓ
આ સરસ્વતીભક્તામરના કર્તાથી ભિન્ન હોવા જોઈએ એમ એમના ગુરૂનું ષેમકર્ણ નામ ઉપર લક્ષ્ય આપતાં ભાસે છે.
ધર્મસિંહ નામના એક અન્ય મુનિવર પણ થઈ ગયા છે, પરંતુ તેઓ પ્રસ્તુત કવિરાજથી ભિન્ન છે કે નહિ તેને નિર્ણય કરવો બાકી રહે છે. તેમણે
કર પડિકકમણે ભાવશું, હેય ઘડી શુભ પ્રાણુ લાલ રે
પરભવ જાતા જીવને, સંબલ સાચું જણ લાલ રે.” ૧-કર૦ એ કડીથી શરૂ થતી પ્રતિક્રમણ સજઝાય રચી છે. એની અનિતમ કડી નીચે મુજબ છે –
સામાયિક પરસાદથી, બહી અમર વિમાન લાલરે ધરમસિંહ મુનિવર કહે, પ્રગતિ તણું એ નિદાન લાલરે. ૬, કર૦”
૧ આ ૧૧ કડીની સજઝાયમાં અંતિમ ઉલ્લેખ એ છે કે–
“ ક્રોધ માન મદ વલી લેભ મતાં કરે
દાનશીયલ તપ ભાવ અમલ મન આદર; વિજયહર્ષ જસ વાસ વિલાસ સદા વરે,
ધર્મસીંહ કહે એક ધર્મ સદા મનમેં ધરે.”—૧૧ ૨ આ ૩૪ કડીના સ્તવનને કળશ નીચે મુજબ છે –
ઈમ નગર બાહડમેરૂમંડન સુમતિજીન સુપસાઉલે, ગુણગણ ચંદ વિચાર વર્ણવ્યો ભેદ અગમને ભલે સંવત સત્તર એગણત્રીસે (૧૭૨૯ ) શ્રાવણ વદિ એકાદશી
વાચક વિજયહરખ સાનિધ કહે ઈમ મુનિ ધર્મસી ”—૩૪ ૩ શ્રી ધર્મવર્ધનગણિનું ધમસિંહ એવું અપર નામ છે એ માટે હવે પ્રમાણની જરૂર નથી, પરંતુ એમનું ધર્મચદ્ધ પણ નામાન્તર હોય એમ કહેવું કે કેમ એ વિચારણીય છે. જો એ એમનું અન્ય નામ નહિ હોય તે તે એમના ગરબધુનું નામ હોવાનું ચાવાસ દંડક વન ઝિન્ય પ્રકાશક સભા અમદાવાદ તરફથી દડક-પ્રકરણ પૃ.૧૬૧૧૬૧ માં મુકિત.) ના નિમ્નલિખિત કળશ ઉપરથી જાણી શકાય છે –
“ઈમ સકલ સુખકર નગર જેસલમેરૂ મહિમા દિને દિને, સંવત સત્તર ઓગણત્રીસે (૧૭૨૯) દિવસ દીવાલી તણે, ગુરૂ વિમલચંદ સમાન વાચક વિજ્યહર્ષ સુશિષ્ય એ
શ્રી પાર્શ્વના ગુણ એમ ગાવે ધર્મચંદ્ર સુજગીશ એ.” ૩૯ મા પૃગત ત્રણ તેમજ ઉપર્યુક્ત ત્રણ એમ છ ટિપ્પણગત હકીકત પૂરી પાડવા માટે હું મુનિરાજ શ્રીઅમરવિજ્યના શિષ્યરત્ન શ્રીચતુરવિજયને આભારી છું.
૪ જુઓ જૈન ગુર્જર કવિઓ (પૃ ૧૬૫). Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org