________________
सरस्वती-भक्तामरम्
[ સરસ્વતીપદ્યાર્થ “હે માતા ! મત્યેનકવાસી પરિડતે તારું સ્મરણ કરવાથી ત્રાસરહિત બનીને નક્ષત્ર-યુક્ત આકાશના ઉપર ઉપર આવેલા લોકને વિષે રહેલા એવા બહસ્પતિ, બુધ અને શુક સાથે એક બીજાને અતિશય માન્ય એવી મિત્રતા પામે છે (અથવુ માનની દેવો સાથે અને દેવેની માન સાથે પણ મૈત્રી થાય છે).”–૪૦
સ્પટીશ્કરણ નક્ષત્ર-વિચાર–
જૈન દર્શનમાં નક્ષત્રો ૨૮ માનવામાં આવ્યા છે, જયારે સાધારણ રીતે લોકમાં ૨૭ નક્ષગોને વ્યવહાર છે. અત્ર “અભિજિતુ” ને ઉત્તરાષાઢાના ચતુર્થ પાદમાં અનુપ્રવેશ થતો હોવાથી તેને જુદું ગણવામાં ન આવે, તે જૈન માન્યતા લૈકિક માન્યતાની સાથે મળતી થાય છે. ૨૮ નક્ષત્રોનાં નામે જમ્બીપ-પ્રજ્ઞપ્તિના ૧૫૫ મા સૂત્રમાં સૂચવ્યા પ્રમાણે નીચે મુજબ છે –
(૧) અભિજિતુ, (૨) શ્રવણ, (૩) ધનિષ્ઠા, (૪) શતભિષક, (૫) પૂર્વાભાદ્રપદા, (૬) ઉત્તરાભાદ્રપદા, (૭) રેવતી, (૮) અશ્વિની, (૯) ભરણ, (૧૦) કૃત્તિકા, (૧૧) રોહિણી, (૧૨) મૃગશિર, (૧૩) આદ્ર, (૧૪) પુનર્વસુ, (૧૫) પુષ્ય, (૧૬) આશ્લેષા, (૧૭) મઘા, (૧૮) પૂર્વાફાલ્ગની, (૧૯) ઉત્તરાફાલ્ગની, (૨૦) હસ્ત, (૨૧) ચિત્રા, (૨૨) સ્વાતિ, (૨૩) વિશાખા, (૨૪) અનુરાધા, (૨૫) જયેષ્ઠા, (૨૬) મૂળ, (૨૭) પૂર્વાષાઢા અને (૨૮) ઉત્તરાષાઢા.
હિંદુ શાસ્ત્રમાં આ પ્રમાણેને ક્રમ જેવા નથી. જૈન દર્શનમાં ભિન્ન ક્રમ રાખવાનો હેત એ છે કે યુગના પ્રારંભમાં ચન્દ્રની સાથે અભિજિતને પ્રથમ યોગ થાય છે (જુઓ જન્મદીપ-પ્રજ્ઞપ્તિની શાનિચન્દ્રીય વૃત્તિ પત્રાંક ૪૯૬).
મનુષ્યલોકમાં રહેલા નક્ષત્રોને વિષ્કર્ભે એક ગાઉન અને તેની ઊંચાઈ અડધા ગાઉની છે, જ્યારે તેની બહારનાં નક્ષત્રોને વિષ્કન્મ અડધા ગાઉને અને ઊંચાઈ એથી અડધી છે.
देवा इयन्त्यजनिमम्ब ! तव प्रसादात्
प्राप्नोत्यहो प्रकृतिमात्मनि मानवीयाम् । व्यक्तं त्वचिन्त्यमहिमा प्रतिभाति तिर्य
मां भवन्ति मकरध्वजतुल्यरूपाः ॥ ४१ ॥
टीका
हे अम्ब ! व्यक्तं-प्रकटं यथा स्यात् तथा तवात्मनि स्वरूपे-वाग्देवतारूपेऽचिन्त्यमहिमा प्रतिभाति-प्रतिभासते । यद-यस्मात कारणात् तिर्यक मानवीयां प्रकृति-नरतनं प्राप्नोति । अहो
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org