Book Title: Kavya Sangraha Part 2
Author(s): Hiralal R Kapadia
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 280
________________ -રિણા તે મારતી ઈન્દ્રાણિ છે. सद्भावभासुरसुरासुरवन्धमाना मानासमानकलहंसविशालयाना। या नादबिन्दुकलया कलनीयरूपा रूपातिगाऽस्तु वरदा स्फुरदात्मशक्तिः ॥ १ ॥'-वसन्ततिलका જે સુન્દર ભાવથી શોભતા દેવ અને દાનવો વડે નમન કરાયેલી છે, વળી જે પ્રમાણથી નિરૂપમ એવા અને મનહર હંસરૂપ વિશાળ વાહનવાળી છે, નાદ-બિન્દુ (એંકાર)ની કળા વડે જેનું સ્વરૂપ કળી શકાય છે તથા વળી જે રૂપનું અતિક્રમણ કરે છે (અર્થાત્ અરૂપી છે) તેમજ જેની આત્મિક શક્તિ સુરી રહી છે, તે (મૃતદેવતા) વરદાન દેનારી થાઓ-૧ कुन्देन्दुहारघनसारसमुज्ज्वलाभा विश्राणिताश्रितजनश्रुतसारलाभा । मुक्ताक्षसूत्रवरपुस्तकपद्मपाणी રાજય સ વિ વિના નવા . ૨ –વૉ૦ જે કુન્દ, ચન્દ્ર, (મૌક્તિક)હાર અને કપૂરના જેવી ઉજજવળ કાન્તિવાળી છે, વળી જેણે સેવક જનને શ્રતને ઉત્તમ લાભ (અથવા શ્રતના તત્ત્વને લાભ) અપ્યો છે તેમજ જે ખેતીની જપ-માલા, વરદાન (મુદ્રા), પુસ્તક અને કમળથી અલંકૃત હાથવાળી છે, તે જિનેશ્વરની વાણી કવિઓના સમુદાયમાં રાજ્યને માટે થાઓ (અર્થાતું મને કવિસમ્રાટ બનાવો).—૨ चूडोत्तसितचारुचन्द्रकलिका चिद्रूपचक्रे चिरं चेतश्चित्रदचातुरीचयचितं चित्तामृतं चिन्वती। चातुर्वर्ण्यचक्तिचय॑चरणाऽचण्डी चरित्राञ्चिता चश्चञ्चन्दनचन्द्रचर्चनवती पातु प्रभोर्भारती ॥ ३॥–शार्दूल० મુકુટને વિશેષ અલંકૃત કરનાર મનહર ચન્દ્રની કલિકારૂપ, ચૈતન્યના ચંદમાં ચિત્તને આશ્ચર્યકારી ચતુરાઈના સમુદાયથી વ્યાપ્ત એવા ચિત્તના અમૃતને દીર્ઘ કાળ પર્યત એકત્રિત કરતી ૧ આ પવ કાંચી-ચમકથી અલંકૃત છે અર્થાત્ આમાં પ્રથમ ચરણના છેવટના અક્ષરેથી દિતીય ચરણને પ્રારંભ થાય છે, વળી એના અન્ય અક્ષરોથી તૃતીયને અને તેના અન્તમાં આવેલા અક્ષરોથી ચતુર્થ ચરણને પ્રારંભ થાય છે. ૨ આ પા પાદાન્તયમથી વિભૂષિત છે. ૩ મેગરાનું કૂલ ૪ આ પઘમાં ચકારનું જબરું જોર જણાય છે. ૫ સમૂહમાં. २४ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312