________________
१८८
क-परिशिष्टम्
कमलच्छदसत्पदविद्रुमकन्दलसरलाङ्गुलिमणिसखरनखरा । न खरा क्रमवर्तुलमृदुजङ्घोज्ज्वलरम्भास्तम्भशुभोरुवरा ॥ ११ ॥ वरभा वग्गतिरतिविततश्रोणीपुलिना तलिनोदरमधुरा ।
मधुरावधिवचनालापकलापा त्वं जय जय नतसुरनिकरा ॥ १२ ॥-युग्मम् કમળનાં પત્ર જેવાં સુન્દર ચરણવાળી, પરવાળાના અંકુરા જેવા (લાલ રંગની) અવકઆંગનીવાળી, મણિ જેવા શ્રેષ્ઠ નખવાળી, કઠોર નહિ એવી (૫૬), કમથી ગોળ અને મૃદુ જાંગવાળી તથા ઉજજવળ કેળના તંભ જેવા શુભ ઉરૂથી મનહર, ઉત્તમ પ્રભાવાળી, સર્વોત્તમ ચાલવાળી અને અતિશય વિશાળ નિતંબરૂપ કિનારાવાળી અને પાતળા પેટ વડે મધુર, મધુરતાની સીમારૂપ (અર્થાતુ અતિશય મધુરતાથી યુક્ત) એવાં વચન અને ગોષ્ઠીના સમૂહવાળી તેમજ સુરોના સમુદાયે વડે પ્રણામ કરાયેલી એવી તું જ્યવંતી વર્ત–૧૧-૧૨
सुविशालभुजमृणालं मृदुपाणिपयोजयामलं विमलम् ।
तव देवि ! तुष्टमनसः शिरसि निविष्टं न न वहेम ॥ १३ ॥ હે દેવી ! અતિશય વિશાળ એવા હરતરૂપ મૃણાલવાળા, નિર્મળ તેમજ પ્રસન્ન ચિત્તવાળાના મસ્તક ઉપર મૂકાયેલા એવા તારા કોમળ હરતરૂપ કમળના યુગલને અમે ખરેખર વહન ન કરીએ એમ નથી–૧૩
નાવિનિર્મિતવિવિપૂજાવિત્રદાનજનમાં
समवृत्तस्फारतारहाराश्चितपीनपयोधरकुम्भयमा ॥ १४ ॥ નૂતન સુવર્ણનાં બનાવેલાં વિવિધ આભૂષણ વડે શોભતી ભુવાળી, અસાધારણ, બરાબર ગોળ તથા ફાર અને મને રંજક એવા હારથી યુક્ત એવા પીન (ભરાઉ) સ્તનરૂપ કુંભ-યુગલવાળી તું છે.–૧૪
यमिनां शशिवदनशुक्तिजदशना निभसुम(शुकनिभ ?)नाशा ततलामा(भाला)।
भालङ्कतकजलकुन्तलहस्ता पातु कलश्रुतिसुविशाला ॥ १५ ॥ ચન્દ્રના જેવા વદનવાળી તથા મૌક્તિકના જેવા દાંતવાળી, પોપટના જેવા નાકવાળી, વિશાળ લલાટવાળી, તેજથી અલંકૃત કાજળ જેવા કુન્તલ-હરત (ચટલા)થી યુક્ત તથા મધુર કૃતિથી સુવિશાળ એવી તું દેવી મહાવ્રતધારીઓનું રક્ષણ કર–૧૫
तरुणयति कविकुलानां कलङ्कविकलं कलाकलानन्दम् ।
यच्चलननलिनभक्तिः श्रुतशक्तिं नमत तो कवयः । ॥ १६ ॥ જના ચરણરૂપ કમળ વિષેની ભક્તિ કવિઓના સમૂહના કલંકથી રહિત એવા કળાના મનેહર આનંદને પ્રોત્સાહિત કરે છે, તે શ્રુત-શક્તિને હે કવિઓ ! તમે નમે.--૧૬
૧ કમળની નાલના તંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org