________________
१८६
क-परिशिष्टम् એવી, વળી જેનાં ચરણે ચારે વર્ણનાં પ્રિય વચનથી પૂજિત છે, તથા વળી જે ક્રોધી નથી તથા જે ચરિત્રથી માન્ય છે તેમજ જે ચલાયમાન ચન્દન અને કપૂરથી લિપ્ત છે, તે પ્રભુની વાણી (ભવ્ય જનનું ) રક્ષણ કરે–૩
कमलाऽलङ्कृतविर करकमलाकरकमलाऽलं कृतकरकमला।
या सा ब्रह्मकलाकुलकमलात श्रुतदेवी दिशतु श्रुतकमला:॥१॥ સુખને ધારણ કરનારી, વળી કમલાકર (સરોવર)નાં કમળો વડે જન હાથ વિભૂષિત છે એવી, તથા પૂરેપૂરી લક્ષ્મીને હરતગત (!) કરનારી એવી જે મૃતદેવીએ બ્રહ્માની કળાના સમૂહને પ્રાપ્ત કર્યો, તે તમને મૃત (જ્ઞાન)રૂપ લક્ષ્મી અપે.–૧
कमलासनकमलनेत्रमुख्यामलसुरनरवन्दितपदकमला । कमलाजक्षेत्रनेत्रनिवर्णननिर्जितमृगपुङ्गवकमला ॥ २॥ कमलाघववर्या दिशतु सपर्या श्रुतव(च)यो 'निर्यदकमला ।
कमलाकृ(ङ्कि)तरोलविलोलकपोलकरुचिजितकमलाकरकमला ॥ ३॥-युग्मम् બ્રહ્મા, વિષ્ણુ પ્રમુખ નિર્મળ દેવોએ અને માનવોએ જેનાં ચરણકમલને વન્દન કર્યું છે એવી, વળી લક્ષ્મી-પુત્ર (રૈધુ)ક્ષેત્રરૂપ નેગોના નિરીક્ષણ વડે જેણે હરણમાં ઉત્તમ એવા કમળને પરારત કર્યા છે એવી, ગૌરવથી શ્રેષ્ઠ તથા શ્રતની ચયવાળી એવી તેમજ જેના (દર્શન)થી દુઃખરૂપ મળ (દૂર ) જાય છે એવી તથા વળી જેણે કમળાથી લક્ષિત ચપળ કેપળની શોભાથી સરોવરના જળને જીતી લીધું છે એવી (શ્રુતની અધિષ્ઠાયિકા) દેવી અમને સુખે સેવા સમર્પો-૨
जिनराजवदनपङ्कजविलासरसिका मरालवालेव ।
जयति जगज्जनजननी श्रुतदेवी विनमदमरजनी ॥ ४ ॥ જિનેશ્વરના વદનરૂપ કમળના સ્થાનમાં કીડા કરવામાં રસિક એવી જાણે હસી હોય તેવી, વળી જગતના જનની જનની તેમજ જેને દિવ્યાંગના પ્રણામ કરે છે એવી શ્રુત-દેવી જ્યવંતી વર્ત છે.-૪
कं-सुखं मलते-धारयतीति कमला। २ कृतः करः कमलायाः यया सा कृतकरकमला। ३ या ब्रह्मणः-परब्रह्मणः कलाकुलकं अलात्-जगृहे सा श्रुतदेवी श्रुतकमला:-श्रुतलक्ष्मीः दिशतु । ४ कमलनामा हरिणो ज्ञेयः। ५ क-सुखं यथा भवति ( क्रियाविशेषणम् ) । ६ निर्यन्-निर्गच्छन् अकमलः-पापमलो यस्याः सा । ७ कमलाकरस्य-पद्माकरस्य कमलं-जलं ज्ञेयं तदपि पिजरत्वात् सदृशं स्यात् ।
૮ આની હસ્તલિખિત પ્રતિમાં આપેલાં ઉપરનાં (જુઓ પૃ.૧૮૫) પદ્યો પછીનાં પદ્યના અંકેમાં ભિન્નતા છે. અત્રે જયાં ૩.૬૮, એમ અંક આપ્યા છે તેને બદલે પ્રતિમાં ૧, ૨, ૩ એમ એકે છે. ચાલુ અંક નહિ આપેલ હોવાથી, પ્રાર
ભમાં આપેલાં ત્રણ પહો કે અમુક મુનિવર્યની કૃતિ હોય એમ ભાસે છે, જ્યારે ત્યાર પછીનાં પદ્ય મુનિ-રત્ન શ્રીરત્નવર્ધનની કૃતિ છે એમ લાગે છે.
૯ મદન. ૧૦ હરાણુની એક જાત. ૧૧ ગાલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org