________________
૧૫૪
पार्श्व-भक्तामरम्
[ શ્રી પાર્શ્વ–
નાસ્તોવખાતરમાં.
7=કદાપિ, કઈક વેળા. અv=પણ.
ક્ષિતઃ (F૦ ફેક્ષિત )=જોવાયેલ. =નહિ.
હરિ (ધા ૦૩૬)=૮ છે.
પધાર્થ “જે (જીવ) નિગોદ-જન્ય તેમજ અન્ય સૂમ તથા બાદર ને વિષે અત્યંત અનન્ત કાળ સુધી અતિશય દુઃખી રહે છે, તેમનાથી (પિતાના) ભારે કર્મને લીધે તું સ્વપ્નાન્તરમાં પણ કદાપિ જેવા નથી.”—૨૭
સ્પષ્ટીકરણ નિગદ-વિચાર–
જૈન દર્શનમાં સંસારી જીવના જે કેન્દ્રિયાદિક પાંચ વિભાગો પાડવામાં આવ્યા છે, તેમાંને ત્વચારૂપ એક ઇન્દ્રિયવાળા એકેન્દ્રિયને પૃથ્વી–કાય, અપકાય, તેજરકાય, વાયુ-કાય અને વનસ્પતિ-કાય એમ પાંચ અવાન્તર ભેદ છે. પ્રત્યેક વનસ્પતિકાય સિવાયના આ દરેકના બાદર (સ્કૂલ) અને સૂક્ષ્મ એમ પાછા બબ્બે ભેદ પડે છે. આમાંથી બાદર સાધારણ વનસ્પતિકાયના છોને બાદર નિગદી તરીકે અને સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયના જીવોને સૂક્ષ્મ નિગોદ” એ નામથી ઓળખાવવામાં આવે છે. બાદરે નિગદ તેમજ સૂક્ષ્મ નિગોદમાં એકેક શરીરમાં અનન્તાનના છે સમકાલે (સાથે) ઉત્પન્ન થાય છે, આહાર ગ્રહણ કરે છે, ઉચ્છવાસ નિઃશ્વાસની ક્રિયા કરે છે અને મરણ પામે છે; આથી કરીને તે તેઓ “અનન્તકાર્ય પણ કહેવાય છે.
નિગોદ એ આવા જીવોના શરીરનું જ નામ છે. આ વાત સ્પષ્ટ રીતે નીચેના લોક ઉપરથી જોઈ શકાય છે, કેમકે તેમાં કહ્યું છે કે –
"अनन्तानामसुमता-मेकसूक्ष्मनिगोदिनाम । સાધાર શરીર ચા, સ “નિજો” તિ મૃત છે ?”
––લેકપ્રકાશ, સ) ૪, લો. ૩૩ આ વાતની કવીશ્વર શ્રીધનપાલકૃત ઋષભપચાશિકાની ( ૩૩ મી ગાથાની) શ્રી પ્રભાનન્દસૂરિકૃત વૃત્તિ પણ સાક્ષી પૂરે છે, કેમકે ત્યાં કહ્યું છે કે આગમપ્રસિદ્ધ તેમજ ચૌદ રજજુ પ્રમાણુક લેકમાં વર્તનારા અનન્ત જન્તુઓના આધારરૂપ એવા અસંખેય શરીરે નિગોદ' કહેવાય છે.
આ શરીર એટલાં બધાં સૂક્ષમ છે કે તીણુમાં તીણ શસ્ત્ર વડે તે છેદી શકાય તેમ નથી, મહાસાગરના જળ વડે પણ તેને ભીંજવી શકાય તેમ નથી કે જાજવલ્યમાન અગ્નિ વડે તેને ભરમીભૂત કરી શકાય તેમ નથી.
૧ વનસ્પતિકાયના પ્રત્યેક અને સાધારણ એમ બે ભેદે છે. આની માહિતી માટે જુઓ પૃ૦ ૧૩૮. ર જેકે આ ઉલ્લેખ સૂક્ષ્મ નિગોદને આશ્રીને છે, પરંતુ બાદર નિગોદ આશ્રીને પણ એ વાત ઘટી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org