________________
शान्तिभक्तामरम्
[ શ્રીશાન્તિ
સેંકડા ઉગ્ર દુશ્મનાને નાશ કરવા, અનશન કરવું, વ્રત ધારણ કરવું કે સમુદ્રને બે હાથ વડે તરી જવા એ મનુષ્યાને માટે સુલભ છે, પરંતુ મદનને મારવા તે અતિશય કઠિન છે.—૧ सुलभमनलमध्ये मज्जनं वाऽशनं वा सुलभमशितरश्मेश्चक्षुषा रश्मिपानम् । सुलभमिभवरैरायोधनं मद्यमत्तैरतिकठिनमनङ्गं मारणं मानुषाणाम् ॥ २ ॥
અગ્નિમાં સ્નાન કરવું, તેનું ભેાજન કરવું, સૂર્યનાં કિરણાનું નેત્ર વડે પાન કરવું કે મોન્મત્ત કુંજરરાજની સાથે યુદ્ધ કરવું તે મનુષ્યાને માટે સુકર છે, પરંતુ અનંગના અંત આણવા તે અતિશય દુષ્કર છે.—૨
૧૧૨
सुलभमसुकरायां कन्दरायां निवासः सुलभमतुलशक्तेः पञ्चवक्त्रस्य वक्त्रे | प्रकटित हुमन्योभी (१)पणे पाणिदान - मतिकठिनमन मारणं मानुषाणाम् ॥ ३ ॥
કષ્ટકારી ગુફામાં નિવાસ કરવા કે અત્યંત કાપાયમાન થયેલા તેમજ અસાધારણ ખળવાળા એવા સિંહના ભયંકર વદનમાં હાથ નાખવા તે મનુષ્યને માટે સુલભ છે, કિન્તુ મદનને મારવા તે ધણું મુશ્કેલ છે.—ક
सुलभमशितरश्मेर्दर्शनं कृष्णनक्तं
सुलभमनुदिनं वा ह्रासनं कण्टकानाम् । सुलभमलक पाशाल्लुश्चनं सानुभावादतिकठिनमनङ्गे प्रारणं मानुषाणाम् ॥ ४ ॥
કૃષ્ણ પક્ષની રાત્રિએ સૂર્યના દર્શન થવા, નિરન્તર કાંટાઓમાં બેસી રહેવું કે દેશના સમૂહુના લેાચ કરવા તે મનુષ્યાને માટે સુલભ છે, પરંતુ કામદેવના વધ કરવા તે ખરેખર અત્યંત દુર્ છે.—૪
Jain Education International
सुलभमनुदिनं वा भोजनं भैक्ष्यवृत्त्या
सुलभमनुदिनं वाऽऽकाशमध्योडयं वा । सुलभमनुदिनं वा भूधराग्रे निवासो
तिकठिनमनङ्गं मारणं मानुषाणाम् ।। ५ ।।
સર્વદા ભીખ માંગીને ભાજન કરવું, નિરંતર આકાશની મધ્યમાં ઉઠ્યા કરવું કે પર્વતના શિખર ઉપર સદા નિવાસ કરવા તે મનુષ્યને માટે મુશ્કેલ નથી, પરંતુ પ્રદ્યુમ્નના પ્રાણ લેવા તે કુશય છે.—પ
For Private & Personal Use Only
www.jainelibrary.org