________________
ભક્તામર ]
श्रीधर्मसिंह सूरिविरचितम्
ચેાજને નક્ષત્રા છે. નક્ષત્રાથી ચાર ચાજને બુધ, બુધધી ત્રણ વૈજને શુક્ર, શુક્રથી ત્રણ યાજને ગુરૂ ( અહસ્પતિ), ગુરૂથી ત્રણ ચેાજને ભામ ( મંગળ ) અને ભામથી ત્રણ યાજને શનિ છે.’ શ્રીગન્ધહસ્તીના મત પ્રમાણે સૂર્યની નિચે મંગળ ચાલે છે. શ્રીહરિભદ્રસૂરિ તેા એમ કથે છે કે જ્યાતિષ્ક વિમાનામાં સાથી નીચે ભરણી વિગેરે નક્ષત્ર છે, જ્યારે સૌથી ઉપર સ્વાતિ પ્રમુખ
નક્ષત્ર છે.
રાહુ-વિચાર
જૈન દર્શનમાં બે જાતના રાહુ માનેલા છે—( ૧ ) પર્વરાહુ અને (૨) નિત્યરાજુ. જે રાહુ કચિત્ અકરમાત્ આવીને સૂર્ય અને ચન્દ્રનાં વિમાનનું આચ્છાદન કરે છે તે ‘ પવૅરાહુ ’ કહેવાય છે. (આ બનાવને ચંદ્ગુણ કહેવામાં આવે છે . જે નિત્યરાહુ છે તેના વિમાનને વર્ણ શ્યામ છે. તે ચન્દ્રની સાથેજ નિત્ય રહે છે અને તે ચન્દ્રના વિમાનથી સર્વદા ચાર આંગળ નીચે ચાલે છે. આ નિત્યરાહુ કૃષ્ણપક્ષના પ્રતિપ૬ (પડવા)થી માંડીને પ્રતિદિન ચન્દ્રની એકેક કળાનું પેાતાના ઉપરના ભાગથી માંડીને પંદ॥ ભાગથી આચ્છાદન કરે છે, જ્યારે શુક્લ પક્ષમાં પ્રતિપથી માંડીને એકેક કળાને તે પ્રકટ કરે છે. આથી કરીને ચન્દ્ર નાના મોટા દેખાય છે. બાકી વસ્તુતઃ તે તે એક સરખાજ છે.
નવ મુખ્ય રહેામાંના કેતુના તેમજ ૮૮ ગડ્ડા પૈકી બાકીનાં હેાનાં સ્થાન વિષે ઉલ્લેખ કરવા બાકી રહી જાય છે, પરંતુ તેને માટે કંઇ ઉલ્લેખ મારી જાણમાં નથી. ગ્રહાના વિષ્ણુમ્ભ વિગેરે
મનુષ્યલાકમાં રહેલા ગ્રહેાના વિશ્વમ્ભ બે ગાઉના છે અને તેની ઊંચાઇ એક ગાઉની છે, જ્યારે તેની બહાર રહેલા ગ્રહેાના વિશ્વમ્ભ એક ગાઉના અને તેની ઊંચાઇ અડધા ગાઉની છે. વળી ગ્રહેાના મુકુટને વિષે અન્ય જ્યાતિષ્ઠાના મુકુટની કેંટમ મસ્તક અને મુકુટને ઢાંકે એવા તેજના મંડળ પેાતાના આકારવાળા હાય છે.
*
Jain Education International
कल्याणि ! सोपनिषदः प्रसभं प्रगृह्य वेदानतीन्द्रजदरो जलधौ जुगोप ।
भीष्मं विधेरसुरमुग्ररुषाऽपि यस्तं
दृष्ट्वा भयं भवति नो भवदाश्रितानाम् ॥ ३४ ॥
टीका
हे 'कल्याणि !' कल्याणं- भद्रं अस्या अस्तीति कल्याणी तस्याः सम्बोधनं हे कल्याणि ! ' भवदाश्रितानां ' भवतीमाश्रिता भवदाश्रितास्तेषां त्वदाराधकानां पुंसां कदापि भयं नो भवति । किं कृत्वाऽपि १ तं वक्ष्यमाणमसुरं दैत्यं दृष्ट्वाऽपि निश्चयेन निरीक्ष्यापि । किंविशिष्टं ( असुरं ) १
૧ આ માન્યતા તત્ત્વાર્થરાજર્તિક (પૃ૦ ૧૫૬ ) માં પણ ષ્ટિ-ન્ગાચર થાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org