________________
પ્રસ્તાવના
રૂપ વિચારણીય છે, પરંતુ સાહિત્યના ક્ષેત્રમાં મને અવારનવાર સહાયતા આપનાર પંડિતવર્ય શ્રીરમાપતિમિશ્રને પૂછતાં તેએ મને નિવેદન કરે છે કે—
“ પ્રત્યય-લાપ થતાં પ્રત્યય-લક્ષણ રહે છે એ વાતના જે ‘ન હુમતા થ’(પા ૬૦ ૨, l[॰ ?, સૂ૦ ૬૨ ) સૂત્ર નિષેધ કરે છે તે નિષેધને સામાન્યાપેક્ષિત નિયમથી અનિત્ય માનીએ તેા આ સ્થળે પ્રત્યય-લાપ થતાં પ્રત્યય-લક્ષણ રહે છે. એમ માનતાં તુમ્ સંભવી શકે છે.”’ શબ્દ—કાષ—
ખાસ કરીને આ સ્તેાત્રમાં અપ્રચલિત શબ્દો નજરે પડતા નથી એ કવિરાજનું શબ્દ-કોષ પરત્વેનું વિશિષ્ટ જ્ઞાન સૂચવે છે. તેમણે કોષોના પણ રૂડી રીતે અભ્યાસ કર્યાં હોય એમ જણાય છે. અભિધાન-ચિન્તામણિ ઉપરાંત અન્ય કાષથી પણ તેઓ પરિચિત હાવા જોઇએ એ વાત નીચે મુજબના પાઠા ઉપરથી જોઇ શકાય છે.
“ મોદ્દો મૂર્છા મતેર્મમ: '' (પૃ૦ ૧૧ )
“ ફ્ન્દ્રગિરિગિરિમેંહ: '' (પૃ૦ ૩૫)
"L
નામ્બૂનમાં રાતવુાં, સ્થળ તેમ ૨ હાટમ્ '' (પૃ૦ ૫૬ ) “ ત્રિવહી સૂર રેલા '' (પૃ૦ ૫૭ )
કવિરાજે જે જે ગ્રન્થામાંથી ટાંચણ રૂપે પાઠે લીધા છે તે તે ગ્રન્થાનાં નામ, સ્થળ વિગેરેના ઉલ્લેખ કરવાનું કાર્યાં મેં આ ગ્રન્થમાં પણ યથામતિ કર્યું છે. છતાં કેટલેક સ્થળે ન્યૂનતા રહી ગઇ છે; જેમકે
“ સત્ત સ્વરાન્નયો પ્રામા, મૂર્છનાર્શ્વવિરતિ:'' (પૃ૦ ૧૧) એ પ્રમાણે વૈજયંતીકેાશ(પૃ.૧૪૫, ૧૧૦)માંનજરે પડતા ઉલ્લેખ કાઇ સંગીતશાસ્ત્રના છેકે કેમ પ્રદ્યુ વિસ્તાર્ (પૃ૦૨), મનુ જ્ઞાન (પૃ૦ ૩), જરા ઢીલ્ચરનયો ( પૃ૦૨૯), વિશ્વ સમ્પૂર્છાને ( પૃ૦૬૯), તુ વૃદ્ધો (પૃ૦ ૭૬) એ ધાતુ-પાઠા ક્યા વ્યાકરણના છે, ‘ઝૈનન્તવાર જિ રાન્દ્રાણં' એ ક્યા ગ્રન્થનું વાક્ય છે તેમજ ૧૪ મા પૃષ્ઠમાં જે મમટ્ટના મહાભાષ્યના વૃત્તિકાર તરીકે ઉલ્લેખ કર્યો છે તે કાળુ છે તે હું નક્કી કરી શક્યા નથી; એથી સુજ્ઞ પાઠક મહાશયને આ સંબધી માહિતી મને પૂરી પાડવા વિનતિ છે.
શ્રીસરસ્વતી દેવીનાં સ્તાત્રા
શ્રીસરસ્વતી દેવીની સ્તુતિ કરી પેાતાની કૃતિને પ્રારંભ કરનારા અનેક વીશ્વરા આ આર્યાંવમાં થઇ ગયા છે. તેમાં પણ વળી કેટલાક કવિ-રત્નાએ તેા શ્રીસરસ્વતીનાં પૃથક્ સ્તાત્રા પણ રચ્યાં છે. આવાં અજૈન તેાત્રા પૈકી નિમ્ન-લિખિત પદ્યથી
૧ એ વાતની ‘નામિનો જીવા’ ( ૧-૪-૬૧ ) એ સિદ્ધહેમસૂત્રની સ્વાપન્ન વૃત્તિ સાક્ષી પૂરે છે.
૨ પ્રથમ પૃષ્ઠમાં ‘ મુદ્દે ' શબ્દના પ્રયાગ કરવામાં આવ્યા છે તે અપ્રચલિત ગણી શકાય કે કેમ તે પ્રશ્ન છે. પરંતુ આ પ્રયોગની શુદ્ધતાનું સમર્થન તા કવિરાજે પોતે “ મુખ્શોઽત્રાધારાન્ત:, ન તુ સાન્તઃ ” એ નિવેદનપૂર્વક કર્યું છે.
૩ સમગ્ર પદ્ય નીચે મુજબ હોવાનું સુભાષિતરત્નભાડાગાર (પૃ૦ ૧૮૦ ) ઉપરથી જાણી શકાય છે. “ अनन्तपारं किल शब्दशास्त्रं, स्वल्पं तथाऽऽयुर्वहवश्व विघ्नाः । सारं ततो ग्राह्यमपास्य फल्गु, हंसो यथा क्षीरमिवाम्बुमध्यात् ॥ "
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org