________________
માનાના નાના નામના ગામડાના અનાજ** તe
ઈતિહાસ ]
: ૩પ :
શ્રી શત્રુંજય ગુજરાત અને કાઠિયાવાડમાં મુસલમાન સૂબાઓ, મરાઠાઓ, કાઠીઓ અને રાજપુતે પિતાની સત્તા જમાવવા ઇચ્છતા હતા. જેના હાથમાં “લાડી તેની ભેંશ તેવી સ્થિતિ થઈ પડી હતી.
કાઠિયાવાડ લેફલ ડીરેકટરીના પૃ. ૩૭ થી ૪૦ ના લખાણ મુજબ લગભગ વિ. સં. ૧૯૦-૩૧ સુધી સૌરાષ્ટ્રમાં અરાજકતા, જોહુકમી, અન્યાય ને અત્યાચાર ચાલતાં હતાં.
રાજકાન્તિ જબરજસ્ત થઈ રહી હતી. એક વાર મરાઠા સત્યે અમદાવાદ પર હલ્લે કરેલ. શાંતિદાસ શેઠના વંશજો શેઠ ખુશાલચંદ વગેરેએ પિતાની લાગવગ અને ધનને ઉપગ કરી અમદાવાદ લૂંટાતું બચાવ્યું હતું, જેના બદલામાં પ્રજાસેવાની કદરરૂપે શેઠજીને નગરશેઠનું માનવંતું બિરૂદ મળ્યું અને અમદાવાદમાં જેટલે વ્યાપાર કાંટે ચઢીને થાય તેમાંથી સેંકડે ચાર આના શેઠજીને વંશપરંપરાગત મન્યા જ કરે એમ ઠરાવ્યું. હાલમાં પણ કંપની સરકારે બ્રિટીશ ગવર્નમેન્ટ) શેઠ કુટુમ્બને દર વર્ષે રૂા. ૨૧૩૩ ઉચક આપવાના ઠરાવ્યા છે જે અદ્યાવધિ મળ્યા
- સૌરાષ્ટ્ર ઉપર પણ આસ્માની સુલતાની વીતી ગઈ હતી. છતાં જેન સંઘે તીર્થની વ્યવસ્થા બરાબર સાચવી. સં. ૧૭૮૯થી ૧૭૯૩ સુધી ગુજરાત ઉપર રતનસિંહ ભંડારીને અમલ હતું. આ સમયે શ્રી વિજયદયાસૂરિજીના નેતૃત્વ નીચે વિમલવસહીમાં પ્રતિષ્ઠા થઈ. સં. ૧૭૯૧માં ભાવસારે છીપાવસહીને જીર્ણોદાર કરાવ્યો.
સૌરાષ્ટ્રમાં ગાયકવાડી સત્તા પુનઃ આવી. તેણે જોરજુલમથી ચેથ ઊઘરાવવા માંડી. અમદાવાદના નગરશેઠનો ગાયકવાડ સાથે સારો સંબંધ હતો જેથી પાલીતાણાની રક્ષા થઈ. આ સમયે નવા નવા કુંડ બન્યા, કેટલાંક નવાં ચિત્ય પણ બન્યાં. શ્રીસંઘે હાથીપેળમાં કેઈને નવું મંદિર ન કરવા દેવાને ઠરાવ કર્યો. આ ઠરાવ શિલાલેખરૂપે હાથીપળના બહારના દરવાજાના તદ્દન મથાળા ઉપર છે.
સં. ૧૮૦૪માં સુરતથી પ્રેમજી પારેખ સંઘ લઈ સમુદ્રમા ભાવનગર ઊતર્યો. સાથે ડુમસથી શેઠ રૂપચંદ કચરાને પણ સંઘ હતે. ભાવનગરના મહારાજાએ તથા
“ ગ૭ ૮૪ ચોરાશીનું એકરારી લેવું. તથા એકરાર બાપના બેલશું પળવું તથા આદીશ્વરની સાખી પાલવું. રણછોડજીની સાખી પાલવું. કારખાના પાસી ન લેવું તપાગછનિ ! શ્રી ! ”
આવું ખત કોઈ રાજા ન જ કરી આપે, અર્થાત ગોહેલ કાંધાજી વગેરે ચોકિયાત જ હતા. બીજું, મુગલ સમ્રાટોએ શ્રીહીરવિજયસૂરીશ્વરજી અને શાંતિદાસ શેઠ વગેરેને * આ તીર્થનાં ફરમાને આપેલાં જેથી તીર્થની વ્યવસ્થા શાંતિદાસ શેઠના કુટુમ્બીઓ કરતા
જેથી ખતમાં લખેલ “તપાગચ્છનિ’ શબ્દ બરાબર બંધબેસતો જ છે. તેમજ આ ચોકીનો કર જેમ અત્યારે કેસરીયાજીમાં ભીલ લે છે તેને જે જ ચેકી-કર હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com