________________
શ્રી શત્રુંજય
: ૭૪ :
[ જૈન તીર્થાના
भार्या फूलां सुत चांपसी प्रमुख कुटुम्बयुतेन स्वश्रेयसे श्री आदिनाथस्वामि बिंबं कारितं प्रतिष्ठितं च तपागच्छे भट्टारक श्रीहेमविमलसूरि तत्पट्टालंकार भ० श्री आनंद विमलसूरि तत्पटधुराधुरंधर भ० श्री विजयदानसूरितत्पट्ट पूर्वाचल कमलबांधवस्वदेशनाप्रतिबोधित महामहिपतिविनिर्मितषण्णामासिक सर्व जीवाभयप्रदानप्रवर्तन श्रीशत्रुंजय, जीजीयादीकर निवर्तनादिजनित जाग्रतजिनशासनप्रभाव भ० श्री हीरविजयसूरितत्पट्टपद्मपद्मीनिपति स्ववचनरचनाचातुरी चमत्कृतमहाराजाधिराजप्रदत्त सर्वदा गोबलीवर्द्ध महीष महीषीवधनि
वर्तनादि सूरत्राण × × ×
ઉપર્યુક્ત લેખ જોતાં એમ બની શકે ખરૂં કે પ્રથમ મહામ ંત્રીશ્વર વસ્તુપાલ તેજપાલે તે। શ્રી સીમધરસ્વામીનું મંદિર અંધાવ્યુ હશે અને છોધ્ધાર સમયે કારણવશાત્ મૂલનાયકજી બીજા પધરાવ્યા હશે એટલે મંદિરનું નામ શ્રી સીમ'ધરજીનુ` મ`દિર કાયમ રહી ગયું છે.
·
આ મદિરના ગભારા તથા સઁગમડપમાં મળીને કુલ ૪૬ પ્રતિમાએ છે, માળ ઉપર ચેામુખજી છે. મંદિરના રંગમંડપમાં શ્રી સરસ્વતીદેવી તેમજ વિજય શેઠ અને વિજયા શેઠાણીની મૂર્તિ છે તેમ જ રંગમંડપ સામે ગેાખલામાં અંબિકા દેવીની મૂર્તિ છે.
આ દહેરામાં ઉત્તર તરફ ભ`ડારની તીજોરી વગેરે સામાન રહે છે. શ્રી અષ્ટાપદજીનુ દહેર
શ્રી અષ્ટાપદજીનુ દહેરુ એક, પ્રતિમાજી ૬૯, ગૌતમસ્વામીજીની મૂર્તિ ૧.
આથી છેાકરા
* અમકા નામની સ્ત્રી મિથ્યાત્વી સાસરામાં જૈન ધર્મ પાળતી હતી. શ્રાદ્ધના દિવસેમાં એક વખત ખીર કરેલી તે સમયે ભાસક્ષપણુના પારણે તપવી સાધુ મહાત્મા ગાચરી પધાર્યા તેમને ખીર વહેારાવી, પાણી ભરીને આવેલી સાસુને પાડેાશણે ચાડી ખાધી. સાસુએ પણ ખીરની તપાસ કર્યા વિના વહુને ધૃષ્ટતાપૂર્વક તેણીના બંને પુત્રાને લઇ ઘર બહાર ચાલી નીકળવા કહ્યું. દુષ્ટા સાસુએ વહુને કાઢી મૂકી. તેણીના વર ઘેર આવતાં માતાએ જણાવ્યું–“ તારી વહુએ આજ શ્રાધ્ધની ખીર પ્રથમ મુંડકાને આપી. પણ વધારે ગુસ્સે થયા; પણ ઊંધા પાડેલ વાસણુ ઉપાડીને જુએ છે તે ત્યાં સુપાત્રદાનના પ્રભાવે વિવિધ પ્રકારનાં દિવ્ય પકવાનાથી ભરેલાં ઠામ જોયાં. આથી તે પેાતાની વહુને તેડવા ખભે કુહાડી નાખી દોડી ગયા. અમકાને દીઠી. અમકાએ પણ પતિને કુહાડી લઈને આવતા જોઈ તે પેાતાને મારી નાખશે એમ ધારી બન્ને બાલકા સાથે કૂવામાં પડતું મૂકયું. તેની પાછળ તેના ધણી પણ પડ્યો. ધણી મરીને પાડે। થયાઃ અમકા મરીને દેવી અંબિકા થઇ. મા દેખાવ મૂર્તિમાં આબેહુબ દૃશ્યમાન છે. આ અબિકાદેવીની મૂર્તિને કેટલાક સચ્ચાઈકા દેવી પણ માને છે. આ મંદિરમાં એક બીજી પણ દેવીની મૂર્તિ છે જેની નીચે સ’. ૧૩૭૧; આશરાજ પુત્ર લુણીગ આટલું વંચાયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
""
www.umaragyanbhandar.com