________________
પરિશિષ્ટ ૧ લું
શ્રી પાર્શ્વનાથકલ્પ'
સુર અસુર બેચર કિન્નર અને જોતિષી દેનાં સમુદાયa૫ મધુકરાથી યુક્ત ત્રણે ભુવનની લહમીનું સ્થાન એવા જિનેશ્વરનાં ચરણકમળને હું નમું છું (૧) પૂર્વ મુનિગણવડે કરીને અવિકલ્પ એવા ઘણા કની અંદર સુર નર અને પરણે
થી પૂજાયેલા શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરનું જે ચરિત્ર કહેલું છે (૨) તે પાર્શ્વનાથ કહ૫ને સંકીર્ણ શાસ્ત્રોમાં લાગેલી છે ચિત્તવૃતિ જેની એવા ધમી જનેના આનંદને માટે સક્ષેપથી કહું છું (૩) ભવનાં દુઃખના ભારથી ભારી છે અને જેનાં એવા હે ભવીજી ! ભવનાં ભ્રમણને છેદવાને માટે મારાવડે ફરીથી સંક્ષેપથી કહેવાતે આ કલ્પ સાંભળો (૪) એ પાર્શ્વનાથ પ્રભુનાં વિજયા, જયા, કમઠ, પદ્માવતી, પાર્ષયક્ષ, વજીરૂ, ધારણ અને સેળ વિદ્યાદેવી અધિષ્ઠાયક દેવદેવીઓ છે (૫) પ્રતિમાની ઉત્પત્તિની બીના [પ્રાચીન કલ્પમાં કરી છે છતાં પણ વિસ્તારના ભયથી આ કપમાં કહેતે નથી કેમ કે (વિસ્તાર થવાથી) આ કલ્પને કોઈ વારંવાર ભણે નહિં (૬) જે સમુદ્રને ચુલુક પ્રમાણુ બનાવે, તારાનાં વિમાનની સંખ્યા ગણે તે પણ પાશ્વ જિનની પ્રતિમાના મહિમાને કહેવાને માટે સમર્થ થઈ શકતું નથી. (૭) આ પુરાણી પાશ્વજિન પ્રતિમાને અનેક સ્થાનમાં બિરાજમાન કરીને ખેચર સુર અને રાજાઓએ ઉપસર્ગની શાંતિને માટે પૂછ છે. (૮) માનવીના મનની નિશ્ચલતા કરવાને માટે પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાને ઈન્દ્ર વગેરેએ જે મહિમા કરેલ છે તે જ હું કેટલાક કહું છું ૯) જે વખતે આ ભરતક્ષેત્રમાં સુર અસુરથી વદિત છે ચરણ જેનાં એવા મુનિસુવ્રત જિનેશ્વરરૂપી સૂર્ય ભવ્ય છવરૂપી કમલેને વિકવર કરતા હતા (૧૦) તે વખતે શ્રેષ્ઠ ચંપાપુરીના સમુદ્રના કાંઠે તિષી દે મહષીઓથી વખણાયેલી આ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા હતી (૧૧) શકના કાર્તિક શેઠના ભાવમાં વ્રત લીધા પછી આ પ્રતિમાના ધ્યાનથી સેંકડે અભિગ્રહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com