Book Title: Jain Tirthono Itihas
Author(s): Nyayavijay
Publisher: Jain Sahitya Fund

View full book text
Previous | Next

Page 637
________________ કાકા ઃ પર ઃ [ જૈન તીર્યાના તેમાં પાર્શ્વનાથની મૂર્તિની સ્થાપના કરી હતી, તે મૂતિ હાલ નગરમાં છે. વળી સ્મૃતિ'ના ચરણમાં લખ્યુ છે કે- મૂર્તિ જગત દેવાલયમાં સ્થાપિત કરી હતી. દ્વારિકા વૈષ્ણવતીર્થ રૂપે હતું એ માટે પણ પુરાણા સિવાય કોઇ પ્રાચીનઐતિહાસિક પ્રમાણ મલતુ નથી. સદ્ગત મનસુખરામ, મ. ત્રિપાઠી જણાવે છે કે વિ સં. ૧૨૦૦ પછી દ્વારિકા વૈષ્ણવતી રૂપે સવિશેષ પ્રસિદ્ધિ પામ્યુ હાય એમ જણાય છે.” મા જગત દેવાલયના મદિરની દિવાલ પર ખાવીશમા તીર્થંકર નેમિનાથ ભગવાનની જાન, પશુઓ, પશુબચાવ, તે નિમિત્તે રથ પાછે વાળવા વગેરે ચિત્રો થતાં વર્ષો પહેલાં વિદ્યામાન હતાં. ગાયકવાડ સ્ટેટે જ્યારે આ મન્દિરને જીણેશ્વાર શરૂ કરાજ્યે ત્યારે ગેા. ના. ગાંધીએ ગાયકવાડ સરકારને સૂચના આપી હતી કે થોદ્વાર વખતે આ ભીંતચિત્રાની રક્ષા કરવામાં આવે. સ્ટેટ તરફથી આ વસ્તુ સ્વીકારવામાં પણ આવી હતી તેમ જ તે વખતના દ્વારિકાની ગાદીના શક્રરાચાજીએ પણ કબૂલ્યું હતું કે દિવાલ ઉપરનાં ચિત્રા તૈનધર્મને લગતાં છે. ના બધા પ્રમાણેા એ જ સૂચવે છે કે દ્વારિકાનું જગત દેવાલય જૈન ધર્મનું ગુપ્તકાલીન જૈન મંદિર છે. કેટલાક તે ત્યાં સુધી કહે છે કે-વસ્તુતઃ આ દ્વારિકા જ નથી, આ તે શ ખાધારદીપ છે. વૈષ્ણવાની દ્વારિકા અહી થી ૧૧ કાષ દૂર કોડીનારની પાસે છે. ગમે તે સંયેાગામાં અહીંનું જૈન મંદિર વૈષ્ણવાના હાથમાં આવ્યુ અને શખાયાને દ્વારિકા માનવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652