________________
પુરી * ૫૦૬ :
[ જૈન તીર્થને આ નગરમાં મનુષ્યનાં નેત્રને શાંતિ આપનાર નાગકુમારદેવતાથી અધિષ્ઠિત શ્રી ધર્મનાથજી પ્રભુજીનું મનોહર મંદિર બાયું છે.
આ નગરમાં એક કારીગરમાં કુશલ કુંભાર રહેતું હતું. એને એક મેઢે ચઢાવેલ પુત્ર હતું. આ છોકરે વ્યસની અને ઉદ્દત હતું. સાથે જ અતિશય કુતુહલી હતું. એને નાગરાજ સાથે મિલી થઈ. પિતાના અતિશય દબાણથી એ કામ કરવા જતે પરંતુ નાગરાજે કહ્યું-તું રોજ હા થોડું પુછડું કાપીને લઈ જ. એનું સેનું થશે. છોકરો રોજ સે નું લાવીને બાપને આપે. પિતાએ પૂછયું-તું ક્યાંથી લાવે છે? આખરે તેણે નાગરાજના પુછડાની વાત કરી. પિતાએ કહ્યું-તું મેટું પુછડું કાપી લાવ. છેકર ડરના માર્યા એવું ન કર્યું પરંતુ એક વાર પિતાએ જઈ, પાછળથી જોઈ એકદમ અર્ધા ૫છડાને કાપવા માંડયું. એકદમ નાગરાજે કેધિત થઈ પિતાને, પુત્રને, તેના કુટુમી કુમ્ભારેને બાળીને ભરમ કરી નાખ્યા બસ ત્યારથી ડરના માર્યા કુંભારો અહીં રહેતા નથી અહીંના લેકે માટીના વાસણ બહાર ગામથી લાવે છે.
તે મંદિરમાં નાગની મૂર્તિથી અધિષ્ઠિત શ્રી ધર્મનાથ ભગવતી મૂર્તિ અદ્યાવધિ વિદ્યમાન છે. ભાવિક ભક્તો વિવિધ પ્રકારે ભક્તિથી પૂજે છે. અન્ય દર્શનીયે આ રથાનને ધર્મરાજ નામથી ઓળખે છે
કેઈક વખત ચોમાસામાં વર્ષાદ ન થાય ત્યારે શ્રી ધર્મનાથ ભગવંતની મૂર્તિને હજારે દૂધના ઘડાથી સ્નાન-અભિષેક કરાવે છે જેથી તરત જ પુષ્કળ વરસાદ થાય છે.
અહી કંદર્પ નામની શાસનરક્ષિકા દેવી અને કિન્નર નામનો રક્ષક યક્ષ શ્રી ધર્મનાથ ભગવાનની સેવાભક્તિ કરનાર ભક્ત જનનાં વિઘો દૂર કરે છે અને ઈચ્છિત કાર્યો પૂર્ણ કરે છે. આ નગર અત્યારે રન પુરના નામથી પ્રસિદ્ધ છે.
અત્યારે પણ આ સ્થાન છે અને લે કે ભક્તિથી સેવે છે. પ્રાચીન તીર્થમાલામાં આ તીર્થને પરિચય આ પ્રમાણે આપે છે :
રતનપુરી ફલિઆમણી જિનમંદિર શુમ દેય રે, ધર્મનાથ પદ પૂઈ જિનપ્રતિમા ત્રણ જેય રે.”
(જયવિજયજી સમેતશિખર તીર્થમાલા, પૃ. ૩ર) સાત કેસ રણવઈ અચ્છાઈ મા, પહિલું રયણપુર નામ, સુણિ. ધર્મનાથ તિહાં જનમીઆએ મા, ચઉમુખ કરઈ ઠામ, સુણિ. ૪૩. પૂછ પ્રભુમિ પાદુકાએ મા, મઈ કીધી જિનવર સેવ.”
(જયસાગર સમેતશિખર તીર્થસાલા, પૃ. ૨)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com