________________
શ્રાવતિ (સેટમેટ કિલ્લે) શ્રી સંભવનાથ ભગવાનનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાન ચાર કાયા. લુક આ નગરીમાં થયાં છે. અધ્યાથી ત્રીસ કોસ દૂર આ સ્થાન છે. આ સિવાય ગઢ જંકશન થઈ બળરામપુર ઉતરી સાત કોસ ફર સાવથીની યાત્રા થઈ શકે છે. રસ્તે જરા મુશ્કેલીવાળો છે પણ તીર્થભૂમિની ફરસના કરવા ચોગ્ય છે.
સાવથી આજે ઉજજડ છે. ત્યાં પ્રાચીન મંઢિયે પડયાં છે. સ્થાને સ્થાન પર ઝાડી ઊગી નીકળી છે. તેનું બીજું નામ સેટમેટ Setamat કિ કહેવાય છે. હાલ તે આ કિલે પણ ખંડ ખંડ થઈ ગયો છે. સંભવનાથનું પ્રાચીન મંદિર ખાલી ખંડિયેરરૂપે ઊભું છે. ત્યાંની મૂર્તિઓ મથુરાના મ્યુઝીયમમાં વિદ્યમાન છે. કાળની વિચિત્ર ગતિની પણ બલિહારી છે. મહાન તીર્થભૂમિ, પ્રાચીન નગરી આજે વેરાન જંગલ પડયું છે.
શ્રી સંભવનાથને શ્રાવસ્તિ નગરીમાં જન્મ હતા. તેમના પિતા છતારી રાજા, સેનારાણી માતા હતાં. દેશમાં દુકાળ હો, છતાં ભગવંત ગણે આવ્યાથી અણુચિ
ન્ય પૃથ્વીમાં ધાન્યને સંભવ થયે; તેથી સંભવનાથ નામ રાખ્યું. તેમનું ચારશે ધનુષ્ય પ્રમાણુ શરીર અને સાઠ લાખ પૂર્વનું આયુ હતું. તેમને સુવર્ણ વર્ણ હતા તથા લાંછન ઘોડાનું હતું.
ભગવાન શ્રી મહાવીરરવામિ અહીં પધાર્યા છે અને એક ચાતુર્માસ પણ થયું છે. હિંદકવન ઉથાન અહીં જ હતું. - શ્રી પાર્શ્વનાથ ભગવાનના શાસનના શ્રી કેશીકુમાર અને ગૌતમસ્વામી અહીં મળ્યા હતાં અને પ્રશ્નોત્તરે થયા હતા. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com