________________
ઇતિહાસ ]
: ૫૩૫ :
અષ્ટાપદ
ની અને અન્ય મુનિરાજોનો એમ. શ્ ચિતાઓને સ્થાને દેવાએ ત્રણ સ્તૂપે (થૂલે) અનાવ્યા અને ત્યાં ભરત ચક્રવતિએ સિ’હનિષવા '' નામનું ચાર દ્વારવાળુ અહુ વિશાળ જિનમંદિર ખાળ્યું. ( આ ઠેકાણે આ કલ્પમાં આ મંદિરની રચનાનુ` બહુ વિસ્તારથી વર્ણન કરેલું છે) જેની અંદર ચાવીસ તીર્થંકરાની સ્વરવ વર્ણ, લાંછન અને માન પ્રમાણની એિ અને પેાતાની તથા પેાતાના નવાણું ભાઇઓના ૯૯ મળીને કુલ એક સે। (મૂ ́ત સહિત ) સ્તૂપા ભરતરાજાએ કરાવ્યા છે. લેાકેા તે તીનો આશાતના ન કરે એ હેતુથી ભરતરાજાએ લેાઢાના ચત્રમય ચેાકીદારો કરાવ્યા અને દઢરત્નથી તે અષ્ટાપદને કાટના કઢેરાની માફક એક ચેાજનના આઠ પગથિયાવાળા કરી નાંખ્યા ત્યારથી તેનું અષ્ટાપદ એવુ નામ પાડ્યું.
કાળક્રમે સગર ચક્રવતીના જન્તુ વગેરે સાઠ હજાર પુત્રોએ આ તીયની રક્ષા કરવા માટે અષ્ટાપદની ચારે તરફ ચક્રવતીના દંડ રત્નવ ઊંડી ખાઇ ખેદીને ગંગા નદીને પ્રવાહ વાળી લાવીને તેમાં નાંખ્યા. ગગાના પ્રવાહથી આખી ખાઈ ભરાઈ ગઈ તેથી તે તો સાધારણ મનુષ્યેાને માટે અગમ્ય-ન જઇ શકાય તેવુ થયું. ફકત દેવા અને વિદ્યાધરાને માટે જં યાગનું સ્થાન બની ગયું તે ખાઈને પાણીથી ભરી દીધા પછી ગગાના પ્રવાહે ચારે તરફ ફેલાઇ નજીકના દેશાને ડુબાડવા લાગ્યું, લેાકેાનુ` તે દુઃખ મટાડવા માટે સુગર ચકવીની આજ્ઞાથી તેના પૌત્ર ભગીરથે ઈડરનથી જમીન ખેઢીને ગગાના તે પ્રવાહને કુરુદેશમાં હસ્તિનાપુર તથા વિધ્યાચળ અને કાશી દેશની દક્ષિણમાં થઇને કૈાશલદેશ ( અયેાધ્યા) ની પશ્ચિમથી પ્રયાગ( અલ્હાબાદ )ની તથા મગધદેશની ઉત્તરમાં થઈને વચ્ચે આવતો નદીઓને ભેળવી પૂર્વ સમુદ્રમાં મેળવી દીધા. ત્યારથી જે ઠેકાણે ગંગા નદી સમુદ્રને મળી છે તે સ્થાન ગગાસાગર તીથ' તરીકે પ્રસિધ્ધિને પામ્યું અને ત્યારથી જન્તુના નામથી જાન્હવી તથા ભગીરથના નામથી ભાગીરથી એવાં ગ’ગાનદીના નામેા પડ્યાં. આ અષ્ટાપદ પર્યંત ઉપર ભરત ચક્રવતી' આદિ અનેક ક્રોડ મુનિરાજો માક્ષે ગયા છે અને ભરત રાજાના અનેક વ ́શજો દીક્ષા લઇને અહીંથી માક્ષે અથવા સર્વાર્થસિધ્ધ વિમાનમાં ગયા છે.
શ્રી મહાવીરસ્વામી ભગવાને પદામાં જાહેર કર્યું હતુ` કે જે માણસ પેાતાની લબ્ધિથી અષ્ટાપદ તીથની યાત્રા કરે તે એ જ ભવમાં મેક્ષે જાય, આ વાત સાંભળીને લબ્ધિના ભંડાર શ્રી ગૌતમસ્વામીએ (ઈન્દ્રભૂતિ નામના પ્રથમ ગણધર) પોતાનો લબ્ધિથી સૂર્યનાં કિરણેને આશ્રય લઈ અષ્ટાપદ ઉપર ચડીને એ તીથ'ની યાત્રા કરી. યાત્રા કર્યા પછી મ`દિરની બહાર અશાક વૃક્ષની નીચે બેસીને ધમ દેશના દેવા લાગ્યા. દેશના સાંભળતાં ઇંદ્રની જેટલી ઋદ્ધિવાળા વૈશ્રમણ ( કુબેર ) નામના પાળ દેવના મનમાં ઉત્પન્ન થએલ સમ્રુદ્ધને દૂર કરવા માટે ગૌતમસ્વામીએ પુડરીક અધ્યયનની વ્યાખ્યા કરી તે સાંભળીને તેના મનને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com