________________
થથસ
: ૫૧૮ :
[જૈન તીર્થ કેસર બાગમાં રાખેલ છે. ત્યાં લગભગ ૨૦૦ થી ૭૦૦ જિનભૂતિઓની આકૃતિઓ છે. કેટલીક તે વિશાલ અને મનહર અખતિ મૂતિઓ છે. કેટલાક સુંદર પબાસ, આયાગપટ્ટો પણ છે, બાકી ખંડિત મૂતિઓ ઘણું છે. કેટલીક મૂતિઓ ઉપર લેખ છે જેમાં વેતાંબર જૈન સૂત્રમાં આવતી પટ્ટાવલીએનાં ગણ, કુલ, શાખાઓ આલેખાયેલી છે. એટલે આ મૂતિઓ શ્વેતાંબર છે એમ નિવિવાદ સિદ્ધ થાય છે. હરિણગમેલી દેવ ભગવાન મહાવીરનું ગર્ભપહરણ કરે છે, તેનાં ચિત્રે પથ્થરમાં આલેખાયેલાં છે તે પણ વિદ્યમાન છે. મથુરાના ખેદાણુ કામમાંથી એક પ્રાચીન સ્તૂપ નીકળે છે, જે મથુરા મ્યુઝીયમમાં છે. થંભ ઉપર ૧૪૧ર ની સાલને ઉલેખ છે અને આ સ્તૂપ શ્રી સુપાર્શ્વનાથ ભગવાનને છે.*
હાલમાં મથુરામાં ઘીયા મંડીમાં પ્રાચીન જન વેતાંબર મંદિર એક છે. તેને જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૮૮ માં વૈશાખ સુદ સાતમે પૂ. પા. ગુરુમહારાજ શ્રી દર્શનવિજયજી આદિ અમારી ત્રિપુટીએ કરાવી હતી. આગ્રા શ્રી સંઘે. ઘણા જ ઉત્સાહથી ભાગ લીધો હતો. તેમજ ઉત્સવમાં ભરતપુરના શ્વેતાંબર મૂર્તિપૂજક પહલીવાલને-એ સવાલ સંઘ-લખનૌ આદિથી જેને આવ્યા હતા.
ચોરાશીનું મંદિર અત્યારે પણ વિદ્યમાન છે. અહીં વિવેકહષ ઉપાધ્યાય પ્રતિષ્ઠિત પાદુકાઓ, રતૂપ ઉપર હતી. છે. હમણાં વ્યવસ્થા દિ, નૈને કરે છે. તેમણે પાછળના ભાગમાં નવીન મૂતિઓ પધરાવી છે. પાદુકા ઉપર લેખ અમે વાંચી આવ્યા હતા પરંતુ પાછળથી આ લેખ દિ. જેનેએ ઘસી નાંખ્યાનું સાંભળ્યું હતું.
મંદિરજી પાસે છે. જેન ધર્મશાળાની જરૂર છે. મથુરામાં અત્યારે ૮ થી ૧૦ વેતાંબર જૈનેના ઘર છે. ખાસ યાત્રા કરવા લાયક છે. મથુરા જનાર મથુરાનું મ્યુઝીયમ જરૂર જુએ. અનુકૂળતા હોય તે લખનૌ કેસરબાગની મથુરાની મૂર્તિઓ પણ જુએ નૌમાં ૧૧ મંદિરો છે. શ્રાવકે ભાવિક છે. વિશેષ જાણવાની ઇચછાવાળાએ લખનૌ મ્યુઝીયમની જૈન મૂર્તિઓ' નામક મારો લેખ છે. સત્ય પ્રકાશ વર્ષ ૧, અંક ૧૧-૧૨
* મથુરાના સૂપ પ્રાચીન કાલથી પ્રસિદ્ધ છે. ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહસ્વામિ સાધુઓ વિહ ૨ કયાં કયાં કરે તેને સ્થાને જણાવતાં લખે છે કે થશે" ટીક કાર આને ખુલાસે લખે છે કે “તૂ નથsia" એટલે મથુરાના રતૂપે કેટલા પ્રાચીન છે તે જણાઈ આવે છે.
* મથુરાના કંકાલી ટીલામાંથી નીકળેલી મૂર્તિઓએ અને અને પાશ્ચાત્ય વિધાનેને એક ભ્રમ ટાળી દીધો. ન મૂર્તિઓ અને ન શિલાલેખના આધારે, ન ધર્મ બૌદ્ધ ધર્મની શાખા નથી, અને જૈન ધર્મ બૌદ્ધ ધર્મ કરતાં પણ પુરાતન છે એ વાત દીવા જેવી દેખાઈ આવી. આજ સુધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com