________________
ઇતિહાસ
: ૫૧૧ :
લાખનો
ૐ 58 તથા 51 ભગવાનની મૂર્તિ છે; સિહના પાયાવાળી પ; પાટ નીચે વચમાં ધર્મચક્ર અને બન્ને બાજુ વસ્ત્રધારી મનેાહર સાધુએની આકૃતિ છે. આવી or બીજી એ પ્રતિમા છે જેમાં એકમાં શ્રમણેાપાસા-શ્રાવકાની આકૃતિ છે જ્યારે ખીજીમાં સાધુએ અને શ્રાવક બન્ને સાથે જ ભક્તિભાવે હાથ જોડીને ઊભા છે.
J 118 માં સુંદર ભામ'ડલ સહિત મનેહર મૂર્તિ છે.
J 18 એક સુંદર ચેાવીસી છે, સાથે જ ૫'ચતીર્થી છે અને વચમાં (ઋષભદેવ પ્રભુની મનોહર મૂર્તિ છે. ખભા સુધી વાળ ઉતર્યા છે. બહુ જ સરસ અને દર્શનીય છે. અર્ધ ખીલેલા કમલસમ નેત્રયુગલ અને શાંત સુધારસ વહેતું મુખમંડળ ખરે જ આકષણીય છે.
J 889 A તેમાં તીચે મુજબ લેખ છે.
सं. ११३२ ज्येष्ठ शुदि ३ शनौ पं. ॠ सोमदेव तस्य शिष्य विशालदेव प्रतिमं प्रणमति,
J 871 તેમનાથ પ્રભુના શાસનની અધિષ્ઠાયિકા અંબિકાદેવીની બહુ જ મનેહુર આકૃતિ છે.
J 258 એક અખડિત આયામપટ્ટ છે. મનહર પથ્થર ઉપર આલેખેલ છે જૂના સમયમાં શ્રાવકે ઘરમાં પૂજા માટે રાખતા. વચમાં સુદંર જિનમૂતિ છે અને આજીમાજી સુ'દર તરણી છે. આવી જ રીતે J 249, J 250 માં પશુ સુંદર આયાગપટ્ટ છે.
તેમાંય તેના
J 949 કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઊભેલી મનેહર જિનમૂર્તિ છે. લગેટની રચના બહુ જ ધ્યાન ખેંચે છે.
J 776 આ પણ સુંદર લ’ગેાટબદ્ધ કાઉસગ્ગ ધ્યાનમાં લયલીન જનમૂર્ત છે તેમજ તેની ઉપર પણ એક નાની રમ્ય જિનમૂર્તિ છે,
J 16 રાજા કનિષ્કના સમયની આ બહુ જ મનેહર મૂર્તિ છે.
J 1 એક જૈન આર્યાવર્તની મૂર્તિ છે. એક ગેાળ પથ્થરમાં આકૃતિ આલેખેલી છે પરન્તુ ઘણા કાળથી જમીનમાં રહેવાથી બહુ જ ઘસાઇ ગયેલ હેાવાથી સ્પષ્ટ આકૃતિ જણાતી નથી પરન્તુ બહુ જ ધારીને જોવાથી દેવનુ પૂજન કરતી દેવીએ અને પાસે જ ઉભેલી આયિકાઓ જણાય છે. પછી તેા વિશેષ શેષ થવાથી જણાય તે ખરૂં.
વાહિની
J 24 આમાં એક સરસ્વતી દેવીની બહુ જ મનેહર આકૃતિ આ દેવીની મૂર્તિ જોઈ હૃદય બહુ જ આન ંદિત થાય છે. કયા સરસ્વતી ઉપાસકે આ વાગ્યેવીની અર્ચના નથી કરી ? પણ આ મૂતિ જોતાં હૃદયમાં તરત જ ભકિતભાવના જાગૃત થાય છે અને તેને કૃપાકટાક્ષ મેળવવા મન લલચાય છે.
રાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com