________________
ઇતિહાસ
: ૨૯૯ :
આરાસણ કુંભારીયાજી
દૃશ્ય, સાધુઓની દેશના, ભરતચક્રી અને બાહુબલીનું યુદ્ધ વગેરે મનેહર ને હૃદયદ્વાવક ચિત્રા હુબહુ આલેખેલા છે. મંદિરજીને ફરતી ચાવીસ દેરીઓ છે પરન્તુ કેટલાકમાં મૂર્તિ નથી. જીર્ણોદ્ધારનુ કાર્ય ચાલુ છે. શેઠ મણુંદજી કલ્યાણજીની પેઢી તરફથી જીર્ણોદ્ધાર શરૂ કરાવ્યેા છે.
મૂલનાયક શ્રીમહાવીર ભગવાનની મૂર્તિ લગભગ રા હાથ માટી છે, જે એઠક ઉપર મૂલનાયકજી ભગવાન્ ખિરાજમાન છે. તે બેઠક ઉપર લેખ છે. જેમાં વિ. સ’. ૧૧૧૮ ફાગણ શુદ્ધિ ૯ સેામવારના દિવસે આરાસણ નામના સ્થાનમાં તીર્થંપતિની પ્રતિમા કરાવી, આટલી હકીકત વિદ્યમાન છે. આગળના ભાગ ખડિત છે. આરાસણમાં ઉપલબ્ધ લેખામાં સૌથી પ્રાચીન લેખ આ છે. આ લેખ ઉપરથી મંદિરજીની પ્રાચીનતા ખરાખર સિદ્ધ થાય છે. મૂર્તિ ઉપર તેા સ. ૧૬૭૫માં માદ શુદ્ધિ ૪ શનિવારે શ્રીવિજયદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરાભ્યાને સંપૂર્ણ લેખ છે. અર્થાત્ અહીં પણ મૂર્તિ ખંડિત કે નષ્ટ થવાથી પાછળથી પ્રતિષ્ઠા કરાવવામાં આવેલ છે.
રગમંડપનાં અને આલાં-ગેાખ ખાત્રી છે જેમાં સ. ૧૧૪૮ નજરે દેખાય છે. ગભારાની બહાર બન્ને તરફ એ નાની અને એ માટી ઊભી પ્રતિમાએ છે જે ઘણી જ સુંદર અને અદ્ભુત છે. મંદિરજીની પ્રદક્ષિણામાં જમણી તરફ્ સુંદર સંગેમરમર પથ્થરના સમવસરણના સુંઢર આકાર (ત્રિગડા-સિંહાસન પ`દાસ્થાન સહિત ) છે પરન્તુ તે ખંડિત છે.
૩. શ્રીશાંતિનાથજીનું મંદિર
આ મંદિર પણ શ્રી નેમિનાથજીના મંદિર જેવુ' જ વિશાલ અને ભવ્ય છે. મંદિરજીમાં પ્રવેશવાનાં ત્રણ દ્વાર પ્રદક્ષિણા અને બન્ને માજી થઇને ૧૬ દેવાલય અનાવેલાં છે. 'દર છતમાં સુંદર મનોરમ કારીગરી પણ કારેલી છે. આમાં ઘણા ભાગ ખડિત થઈ ગયા છે. માત્ર નમૂનારૂપ એક ભાગ તદ્ન સુરક્ષિત છે. સેાળ દેવાલયેામાં મૂર્તિએ નથી રહી. મંદિરછમાં મૂર્તિએ નીચે વિ. સ’. ૧૧૩૮ ના ચાર લેખા છે તેમાં એટલું જ છે કે અમુક શ્રાવકે આ પ્રભુજીની પ્રતિમાજી કરાવ્યાં. એક ૧૧૪૬ ના પશુ લેખ છે. બહારના ગેાખલાઓમાં પશુ વિ. સં. ૧૧૩૮ ના લેખે છે. કેટલાંક તારણા અને ઘુમ્મટની આકૃતિ શ્રીમહાવીરસ્વામીના મ'દિર જેવી જ છે. મૂલનાયક શ્રીશાન્તિનાથ ભગવાન નીચે લેખ નથી. પ્રતિમાજી ઘણાં જ પ્રાચીન અને સ ંપ્રતિરાજાના સમયનાં હોય એમ જણાય છે. સુંદર કારથી અને આંધણી ખાસ જોવા જેવી છે.
૪. શ્રીપાર્શ્વનાથજી
આ મ`દિર પણુ શ્રી નેમિનાથજીના મ`દિર જેવું વિશાલ અને મનેરમ છે. છતમાં રહેલી અદ્ભુત કારણી, વિવિધ આકૃતિએ, તેના ખભા, કમાના, તારણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com